રાષ્ટ્રીય

નવેમ્બર 17, 2024 9:30 એ એમ (AM)

views 31

ભારતે સામાજિક કલ્યાણ કાર્યક્રમ હેઠળ લગભગ 425 મેટ્રિક ટન અનાજ અને અન્ય ચીજ વસ્તુઓની પ્રથમ ખેપ આજે સુરીનામમાં મોકલી છે.

ભારતે સામાજિક કલ્યાણ કાર્યક્રમ હેઠળ લગભગ 425 મેટ્રિક ટન અનાજ અને અન્ય ચીજ વસ્તુઓની પ્રથમ ખેપ આજે સુરીનામમાં મોકલી છે. સુરીનામ સાથે ભારતના સંબંધો ગાઢ, સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ છે. 1976માં રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદથી ભારત અને સુરીનામ વચ્ચે અનેક ઉચ્ચ સ્તરીય મુલાકાતો થઈ છે. પારામારિબોમાં 1977 મ...

નવેમ્બર 17, 2024 9:29 એ એમ (AM)

views 21

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે.

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગેને અલગ અલગ નોટિસો પાઠવી છે. ચૂંટણી પંચે બંને પક્ષોને આ આવતીકાલે બપોરના...

નવેમ્બર 17, 2024 9:28 એ એમ (AM)

views 37

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં

ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો છે. ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણીનાં પ્રચારનો આવતી કાલે સાંજે અંત આવશે. વિવિધ રાજકીય પક્ષોનાં અગ્રણી નેતાઓ આજે જાહેરસભાઓ સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે પી નડ્ડા આજે ગોમિયા, સિન્દરી અને નાલામાં ત્રણ સભાઓ સંબોધશે. શિવરાજ સિંહ ચૌહા...

નવેમ્બર 17, 2024 9:27 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના અન્ય પગલાં અંગે ચર્ચા કરશે. મંત્રણા બાદ અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નાઈજીરીયામાં ભારતીય સમુ...

નવેમ્બર 16, 2024 7:44 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજના દરેક વર્ગના લોકોને અધિકાર સંપન્ન બનાવવા મહારાષ્ટ્રની મહાયુતિની સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજના દરેક વર્ગના લોકોને અધિકાર સંપન્ન બનાવવા મહારાષ્ટ્રની મહાયુતિની સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરી છે. આજે મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્રના ભાજપના કાર્યકરો સાથે સંવાદ કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. પક્ષના કાર્યકરો છેલ્લાં ઘણા સમયથી અથાક પરિશ્રમ કરી...

નવેમ્બર 16, 2024 7:43 પી એમ(PM)

views 45

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકશાહીના જતનમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા મહત્વની ગણાવી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકશાહીના જતનમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા મહત્વની ગણાવી છે. આજે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું કે, દેશની આઝાદીની લડતમાં અને કટોકટીના સમયગાળામાં ભારતના સમુહ પ્રસાર માધ્યમોએ નોંધપાત્ર કામગીરી કરી હતી...

નવેમ્બર 16, 2024 7:41 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની નાઈજીરીયા, બ્રાઝીલ અને ગયાનાની મુલાકાતે જવા રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની નાઈજીરીયા, બ્રાઝીલ અને ગયાનાની મુલાકાતે જવા રવાના થયા છે. પ્રવાસે જતા પહેલાં શ્રી મોદીએ કહ્યું કે, તેમની આ મુલાકાતથી પશ્વિમ આફ્રિકાના ભારતના મહત્વના ભાગીદાર દેશ સાથેની વ્યૂહાત્મક ભાગીદાર મજબૂત બનાવવાની તક ઊભી થઈ છે. તેમણે નાઇજીરીયામાં વસતા ભારતીયોને મળવા ઉ...

નવેમ્બર 16, 2024 7:39 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે. મીડિયા સંસ્થા દ્વારા યોજાયેલી એક બેઠકમાં બોલતાં તેમણે કહ્યું કે, તેમની સરકાર લોકોનો અને લોકો થકી દેશના વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે. તેમની સરકારે રોજગાર અને વિકાસ માટેના મૂડીરોકાણની મદદથી દેશના...

નવેમ્બર 16, 2024 7:07 પી એમ(PM)

views 48

મહારાષ્ટ્રમાં ચાલી રહેલાં વિવિધ રેલવે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી એક લાખ, 64 હજાર, 605 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું

મહારાષ્ટ્રમાં ચાલી રહેલાં વિવિધ રેલવે પ્રોજેક્ટોમાં અત્યાર સુધી એક લાખ, 64 હજાર, 605 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું છે. એવી જ રીતે રાજ્યમાં છ હજાર કિલોમીટરની લંબાઈના નવા રેલવે માર્ગો તૈયાર થઈ રહ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે મુંબઈમાં પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે, મહારા...

નવેમ્બર 16, 2024 7:05 પી એમ(PM)

views 36

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગેને અલગ અલગ નોટિસો પાઠવી છે. ચૂંટણી પંચે બંને પક્ષોને આ સોમવારે બપોરના ...