રાષ્ટ્રીય

નવેમ્બર 16, 2024 10:22 એ એમ (AM)

views 82

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ચંડીગઢ પોલીસ વચ્ચે એમઓયુ થયા

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય - RRU અને ચંદીગઢ પોલીસ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) થયા છે. તેનો હેતુ પોલીસિંગમાં સમકાલીન પડકારોને સંબોધવા માટે રચાયેલા વ્યાપક તાલીમ કાર્યક્રમોની શ્રેણી દ્વારા કાયદા અમલીકરણ કર્મચારીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર હેઠળ RRU વર્ગખંડ આધારિત સત...

નવેમ્બર 15, 2024 7:51 પી એમ(PM)

views 21

સમગ્ર દેશ અને દુનિયામાં આજે દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

સમગ્ર દેશ અને દુનિયામાં આજે દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કારતક મહિનાની પૂનમના પાવન દિવસે તમામ દેવતાઓ દિવાળી ઉજવતા હોવાની માન્યતા છે. ભગવાન શિવની નગરી કાશીનાં વિવિઘ ઘાટ દિવાઓથી ઝગમગી ઉઠ્યા છે. હરિદ્વાર અને પ્રયાગરાજમાં પણ દેવ દિવાળી પ્રસંગે શ્રધ્ધાળુઓનો મહ...

નવેમ્બર 15, 2024 7:46 પી એમ(PM)

views 44

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ આજે જાહેરસભાઓ યોજી

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ આજે જાહેરસભાઓ યોજી હતી. ઉમરખેડમાં એક રેલીમાં, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સુપ્રિયા સ...

નવેમ્બર 15, 2024 7:44 પી એમ(PM)

views 24

ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે

ભારતે ભારપૂર્વક જણાવ્યું કે જળવાયુ પરિવર્તનની અસરો વારંવાર આપત્તિઓના સ્વરૂપમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહી છે. અઝરબૈજાનના બાકુ ખાતે COP 29 સમિટમાં ભારતે ક્લાઇમેટ ફાઇનાન્સ પરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમાન વિચારસરણી ધરાવતા દેશો વતી નિવેદન આપ્યુ હતું. પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ, નરેશ પાલ ગંગવારે ભારપૂર્વક ...

નવેમ્બર 15, 2024 7:42 પી એમ(PM)

views 50

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે ટોચનાં રાજકીય પક્ષોએ આજે પ્રચાર વેગીલો બનાવ્યો છે

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્વે ટોચનાં રાજકીય પક્ષોએ આજે પ્રચાર વેગીલો બનાવ્યો છે. ગોડા જિલ્લામાં જાહેર સભાને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જાતિ આધારિત વસતિ ગણતરી થયા બાદ દેશનું રાજકીય પરિદ્રશ્ય બદલાઈ જશે. શ્રી ગાંધીએ...

નવેમ્બર 15, 2024 7:32 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતિય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતિય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે. તેમણે જણાવ્યું કે, સરકારે વિવિધ કલ્યાણ યોજનાઓ શરૂ કરીને જનજાતિય સમુદાયને મુખ્યધારામાં લાવવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીએ બિહારનાં જમુઇ જિલ્લામાં 6 હજાર 600 ...

નવેમ્બર 15, 2024 7:26 પી એમ(PM)

views 51

ઝારખંડના દેવઘર વિમાનમથક ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન ટેકનિકલ ખામીને કારણે ખોટવાઈ ગયું હતું

ઝારખંડના દેવઘર વિમાનમથક ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન ટેકનિકલ ખામીને કારણે ખોટવાઈ ગયું હતું. તેઓ બિહારના જમુઇથી દેવઘર એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે વિમાન ટેક ઓફ શરૂ થઈ શક્યું નહતું, જેને કારણે દિલ્હી પરત ફરવામાં વિલંબ થયો હતો. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને કારણે દેવઘરને નો-ફ્લાયઝોન જાહેર કર...

નવેમ્બર 15, 2024 7:25 પી એમ(PM)

views 45

શ્રીલંકાનાં શાસક નેશનલ પીપલ્સ પાવરે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવી છે

શ્રીલંકાનાં શાસક નેશનલ પીપલ્સ પાવરે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવી છે. ડાબેરી ગઠબંધને 225 સભ્યોનાં ગૃહમાં 159 બેઠકો મેળવી છે. સાજિથ પ્રેમદાસાનાં વડપણ હેઠળનાં મુખ્ય વિરોધપક્ષ સમાગી જાનાએ 40 બેઠકો અને ઇલાંકાઈ તામિલ અરાસુ કડચીએ આઠ બેઠકો મેળવી છે. ભૂતપુર્વ પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે સાથે જોડાયેલા નવા લો...

નવેમ્બર 15, 2024 7:23 પી એમ(PM)

views 27

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં આજે ચોથી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગના વાંડરર્સ સ્ટેડિયમમાં આજે ચોથી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે. ભારત ચાર મેચની શ્રેણીમાં 2—1થી આગળ છે. પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી અને બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ત્રણ વિકેટ...

નવેમ્બર 15, 2024 7:21 પી એમ(PM)

views 52

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20 લાખ લોકોએ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટેની તબીબી સારવાર લીધી છે

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20 લાખ લોકોએ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટેની તબીબી સારવાર લીધી છે. સ્થાનિક આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ધુમ્મસને કારણે લોકો શ્વસન, અસ્થમા અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા છે. લાહોર અને મુલતાન વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો છે.આરોગ્ય વિભાગના ડેટા...