રાષ્ટ્રીય

નવેમ્બર 15, 2024 7:20 પી એમ(PM)

views 28

ભારતીય નૌકા દળે ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયામાંથી 700 કિલો માદક પદાર્થોનો જપ્તો જપ્ત કર્યો

ભારતીય નૌકા દળે ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયામાંથી 700 કિલો માદક પદાર્થોનો જપ્તો જપ્ત કર્યો છે, જેનું મૂલ્ય 3500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. 'સાગર મંથન-4' નામનાં આ અભિયાનમાં આઠ ઇરાની ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. તમામ ડ્રગ પેડલર અ...

નવેમ્બર 15, 2024 7:12 પી એમ(PM)

views 37

ગિફ્ટ સીટી ખાતે બીજી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે

ગિફ્ટ સીટી ખાતે બીજી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યુનિવર્સિટી ઓફ વોલોન્ગ ગોંગ ઓસ્ટ્રેલિયાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી ભારતમાં ત્રીજા ક્રમની મોટી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી છે.

નવેમ્બર 15, 2024 6:57 પી એમ(PM)

views 48

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે કહ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમત અભિયાનનો મુખ્ય હેતુ છે. આદિવાસી સમાજ મજબૂત અ...

નવેમ્બર 15, 2024 2:06 પી એમ(PM)

views 23

હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી છે

હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી છે કે ગુરુગ્રામમાં આશરે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે 700 પથારીવાળી સરકારી હોસ્પિટલનું નામ શ્રી ગુરુનાનક દેવજીના નામ પર રખાશે. ઉપરાંત હરિયાણાની એક વિશ્વ વિદ્યાલયમાં ગુરુનાનક દેવજીના નામ પર એક ખુરશીની સ્થાપના કરાશે. મુખ્યમંત્રીએ ગઈકાલે વિધાનસભામાં પ્રથમ ...

નવેમ્બર 15, 2024 2:05 પી એમ(PM)

views 23

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગુરુનાનક દેવની જયંતીની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગુરુનાનક દેવની જયંતીની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુનાનકના પ્રકાશપર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે શ્રી ગુરુનાનક દેવજી...

નવેમ્બર 15, 2024 2:03 પી એમ(PM)

views 33

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઐતિહાસિક “બાલી જાત્રા” અને “બૉઈત બંદન”ના શુભ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી અને તેમની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઐતિહાસિક “બાલી જાત્રા” અને “બૉઈત બંદન”ના શુભ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી અને તેમની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસામાં ઑડિશાનું યોગદાન મહત્વનું છે. સુશ્રી મુર્મૂએ કહ્યું, પોતાના ગૌરવશાળી ભૂતકા...

નવેમ્બર 15, 2024 2:02 પી એમ(PM)

views 54

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અત્યંત પ્રદૂષિત હવાથી ગ્રસ્ત થઈ ગઈ છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અત્યંત પ્રદૂષિત હવાથી ગ્રસ્ત થઈ ગઈ છે.. દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સુચકાંક - AQI 441ને પાર પહોંચ્યો છે. દિલ્હીમાં સવારે ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જોવા મળી હતી. દેશની રાજધાનીમાં હાલમાં AQI 400થી 500ની વચ્ચે છે. અનેક વિસ્તારોમાં AQI 450ને પાર જતાં શ્વસન સંબંધિત બિમારીઓથ...

નવેમ્બર 15, 2024 2:01 પી એમ(PM)

views 56

શ્રીલંકાના સત્તાધારી નેશનલ પીપલ્સ પાવર પક્ષે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી લીધી

શ્રીલંકાના સત્તાધારી નેશનલ પીપલ્સ પાવર પક્ષે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી લીધી છે. રાષ્ટ્રપ્રમુખ દિસાનાયકેની આગેવાની હેઠળના વામપંથી ગઠબંધને અત્યાર સુધીમાં જાહેર કરાયેલી 171માંથી 123 બેઠક મેળવી છે. ગઠબંધનને લગભગ 62 ટકા મત મળ્યા છે. જોકે, 225 સભ્યોની સંસદની 29 બેઠકોના પરિણામ હજી જાહેર થવાના બાકી છે. ...

નવેમ્બર 15, 2024 1:59 પી એમ(PM)

views 27

દેશનો જીડીપી દર એટલે કે, કુલ ઘરેલું ઉત્પાદન વર્ષ 2027 વર્ષ સુધીમાં વાર્ષિક 6.5 થી 7 ટકાની વચ્ચે વધવાનો અંદાજ

દેશનો જીડીપી દર એટલે કે, કુલ ઘરેલું ઉત્પાદન વર્ષ 2027 વર્ષ સુધીમાં વાર્ષિક 6.5 થી 7 ટકાની વચ્ચે વધવાનો અંદાજ છે. S એન્ડ P ગ્લૉબલ રેટિંગ્સેના અહેવાલ અનુસાર, માળખાકીય સુધારા અને સારી આર્થિક સંભાવનાઓ દેશના આર્થિક વિકાસમાં મદદ કરશે. મજબૂત બેન્ક મૂડીકરણ સાથે ઉચ્ચ માંગ બેંક શાખ વૃદ્ધિને વેગ આપશે. ભારતીય ર...

નવેમ્બર 15, 2024 1:58 પી એમ(PM)

views 29

ઓડિશાના પ્રાચીન દરિયાઈ વેપાર ઈતિહાસને પ્રદર્શિત કરતી એશિયાનો સૌથી મોટો ઓપન-એર વેપાર મેળો, બાલી જાત્રા, આજથી 22મી નવેમ્બર સુધી ચાલશે

ઓડિશાના પ્રાચીન દરિયાઈ વેપાર ઈતિહાસને પ્રદર્શિત કરતી એશિયાનો સૌથી મોટો ઓપન-એર વેપાર મેળો, બાલી જાત્રા, આજથી 22મી નવેમ્બર સુધી ચાલશે. બાલી જાત્રાનો અર્થ છે "બાલીની યાત્રા", આ તહેવાર મુલાકાતીઓને ઓડિશાના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવે છે. મુખ્યમંત્રી મોહનચરણ માઝી આજે બપોરે મહોત્સવનો કરાવશે. દરરોજ સાંજે, ઓડ...