નવેમ્બર 14, 2024 6:40 પી એમ(PM)
26
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રે દેશને ‘વિકસિત ભારત’ તરફ દોરી જવું જોઈએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રે દેશને 'વિકસિત ભારત' તરફ દોરી જવું જોઈએ. તેમણે કહ્યું કે આ વિઝનને અનુરૂપ, રાજ્યમાં હાલમાં ઘણા આધુનિક માળખાકીય પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે પ્રદેશ માટે 70 હજાર કરોડ રૂપિય...