નવેમ્બર 13, 2024 7:50 પી એમ(PM)
19
10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું
10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. ચૂંટણીપંચના આંકડાઓ અનુસાર કર્ણાટકની ચન્નપટના બેઠક પર જંગીં 84.26 ટકા, મેઘાલયની ગેંબેરગે બેઠક પર 80.61 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાતના બનાસકાંઠાની વાવ બેઠક પર 67.13 ટકા મતદાન નોંધાયું હતું. તો બિહારમાં તારારી બે...