રાષ્ટ્રીય

નવેમ્બર 15, 2024 1:56 પી એમ(PM)

views 34

પ્રવર્તન નિદેશાલય (ED)એ ગઈકાલે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 16થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું

પ્રવર્તન નિદેશાલય (ED)એ ગઈકાલે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 16થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું, જેમાં 80-90 કરોડ રૂપિયાના શંકાસ્પદ બેંકિંગ વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી, જે કથિત રીતે માલેગાંવ સ્થિત એક વેપારી દ્વારા બિનઉપયોગી બેંક એકાઉન્ટ્સ દ્વારા કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસ...

નવેમ્બર 15, 2024 1:54 પી એમ(PM)

views 16

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ભગવાન બિરસા મુંડા દેશની આઝાદીની લડતના મહાન ક્રાંતિકારીઓમાંથી એક હતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ભગવાન બિરસા મુંડા દેશની આઝાદીની લડતના મહાન ક્રાંતિકારીઓમાંથી એક હતા.’ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે આજે નવી દિલ્હીના બાન્સેરા પાર્ક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરતાં શ્રી શાહે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘આદિવાસી સમુદાય ભગવાન બિરસા મુ...

નવેમ્બર 15, 2024 1:53 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ 2 દિવસના મહોત્સવ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત મોટું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ 2 દિવસના મહોત્સવ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત મોટું આયોજન છે. તેનો ઉદ્દેશ માત્ર બોડોલેન્ડમાં જ નહીં, પરંતુ આસામ, પશ્ચિમ બંગાળ, નેપાળ અને ઉત્તર-પૂર્વના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં રહેતા સ્વદેશી બોડો લોક...

નવેમ્બર 15, 2024 1:51 પી એમ(PM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 6 હજાર 600 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 6 હજાર 600 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આદિવાસી સમાજનો વિકાસ જ એનડીએ સરકારની પ્રાથમિકતા છે. (બાઇટ – નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી) શ્રી મોદીએ ભગવાન બિરસા મુ...

નવેમ્બર 14, 2024 6:57 પી એમ(PM)

views 48

પાકિસ્તાનની એક અદાલતે આજે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના સંબંધિત અન્ય એક કેસમાં નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી છે

પાકિસ્તાનની એક અદાલતે આજે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના સંબંધિત અન્ય એક કેસમાં નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી છે. ખાસ ન્યાયાધીશ, સેન્ટ્રલ ઇસ્લામાબાદ દ્વારા સુનાવણી દરમિયાન તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આવતા સપ્તાહે સોમવારે તેમની સામે ઔપચારિક...

નવેમ્બર 14, 2024 6:55 પી એમ(PM)

views 30

નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશની 90 ટકા મુસ્લિમ વસ્તીને ટાંકીને દેશના બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષતા” શબ્દને હટાવવાનો આગ્રહ કર્યો

નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશની 90 ટકા મુસ્લિમ વસ્તીને ટાંકીને દેશના બંધારણમાંથી 'ધર્મનિરપેક્ષતા” શબ્દને હટાવવાનો આગ્રહ કર્યો છે. ગઈકાલે 15મા બંધારણીય સુધારાની માન્યતા અંગે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બાંગ્લાદેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાને ...

નવેમ્બર 14, 2024 6:52 પી એમ(PM)

views 45

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, આ દેશમાં ખેડૂતોને કોઈ વિભાજિત કરી શકે નહીં અને રાષ્ટ્રવાદ માટે ખેડૂત વર્ગની એકતા શ્રેષ્ઠ છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, આ દેશમાં ખેડૂતોને કોઈ વિભાજિત કરી શકે નહીં અને રાષ્ટ્રવાદ માટે ખેડૂત વર્ગની એકતા શ્રેષ્ઠ છે. શ્રી ધનખડ્ આજે અજમેર નજીક પુષ્કરમાં 105માં રાષ્ટ્રીય જાટ સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોને યુવા પેઢીમાં નૈતિક મૂલ્યોનું નિર્માણ કરવા અને તેમને સાચો...

નવેમ્બર 14, 2024 6:49 પી એમ(PM)

views 40

ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)-આધારિત ફુગાવો ઓક્ટોબર મહિના માટે વાર્ષિક ધોરણે વધીને 2.36 ટકા થયો છે

ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)-આધારિત ફુગાવો ઓક્ટોબર મહિના માટે વાર્ષિક ધોરણે વધીને 2.36 ટકા થયો છે, જે આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે. સપ્ટેમ્બરમાં WPI ફુગાવો 1.84 ટકા અને ઓગસ્ટમાં ફુગાવો 1.25 ટકા હતો. ઓક્ટોબર માટે ફુગાવામાં વધારો મુખ્યત્વે ખાદ્ય ચીજવ...

નવેમ્બર 14, 2024 6:47 પી એમ(PM)

views 36

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગ્યે ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગ્યે 'જનજાતિય ગૌરવ દિવસ' ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે. આકાશવાણી, દિલ્હી તેના ઈન્દ્રપ્રસ્થ, આકાશવાણી લાઈવ ન્યૂઝ 24x7, એફએમ ગોલ્ડ અને એફએમ રેઈનબો ચેનલ્સ પર રાષ્ટ્રપતિ મુર્મુના સંદેશનું પ્રસારણ કરશે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે જનજાતી...

નવેમ્બર 14, 2024 6:44 પી એમ(PM)

views 31

માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જેનાએ આજે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા

માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ આર્થિક સલાહકાર રવિન્દ્ર કુમાર જેનાએ આજે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામૂહિક સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન આકાશવાણીના ડાયરેક્ટર જનરલ ડો. પ્રજ્ઞા પાલીવાલ ગૌર, એડિશનલ ડાયરેક્ટર જનરલ એલ. મધુ નાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આકાશવાણી ભવન, નવી દિલ્હી ખ...