હવામાન

ઓગસ્ટ 11, 2026 11:48 એ એમ (AM)

views 10

આગામી બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહી

આગામી દિવસો માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓ માટે ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. જ્યારે રાજ્યમાં આજે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હત...

ઓગસ્ટ 10, 2026 8:18 પી એમ(PM)

views 9

મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ખાનપુર અને કડાણા તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે ખેડૂતોના સુકાઈ રહેલા ચોમાસુ પાકને નવજીવન મળતા કૃષિ જગતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ખાનપુરમાં છેલ્લા 2 કલાકથ...

ઓગસ્ટ 9, 2026 11:23 એ એમ (AM)

views 16

ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, કેરળ, માહે, કર્ણાટક...

ઓગસ્ટ 8, 2026 11:34 એ એમ (AM)

views 15

રાજ્યમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું યેલો એલર્ટ હટાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ઓગસ્ટ 7, 2026 5:17 પી એમ(PM)

views 11

ગુજરાતમાં સિઝનનો 11 ટકા વધુ વરસાદ નોંધાયો: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સારી મહેર કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાંથી ભારે વરસાદન...

ઓગસ્ટ 6, 2026 6:07 પી એમ(PM)

views 18

રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ: 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે રાજ્યના ઉત્તર ભાગો અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર...

ઓગસ્ટ 5, 2026 7:43 પી એમ(PM)

views 10

રાજ્યમાં ભારે વરસાદથી રાહત, હવે હળવાથી મધ્યમ વરસાદની અગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી મુજબ ગુજરાતમાં હાલ કોઈ મજબૂત હવામાની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં ભારે વરસાદથી હાલ રાહત મળી છે, જ્યારે ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્...

ઓગસ્ટ 5, 2026 2:35 પી એમ(PM)

views 10

રાજ્યમાં આગામી 12 સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી.

રાજ્યમાં આગામી 12 સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે 12 વાગ્યા સુધી 47 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો. અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ 70 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 97 ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો 29 ટકા જેચ...

ઓગસ્ટ 4, 2026 7:57 પી એમ(PM)

views 6

હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તાર અને સિક્કિમમાં આજે ધોધમાર વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું. આગામી બેથી ત્રણ દિવસ આંદમાન અને નિકોબાર ટાપુ, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ઝારખંડ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી...

ઓગસ્ટ 4, 2026 2:33 પી એમ(PM)

views 19

ગુજરાતમાં સિઝનનો 18% વધુ વરસાદ નોંધાયો: 10 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આ વર્ષે ચોમાસાની મહેર યથાવત છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 18% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, તેમજ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.