હવામાન

ઓગસ્ટ 1, 2026 3:05 પી એમ(PM)

views 5

રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત..

રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના ચાર હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કીમ નદીના વધતા જળસ્તરને પગલે કાંઠા વિસ્તારના નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે અપીલ કરી છે. બીજી તરફ ઓલપાડ ...

જુલાઇ 31, 2026 7:20 પી એમ(PM)

views 13

રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી: 5 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા વચ્ચે આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 અલગ-અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય થવાને કારણે ચોમાસી માહોલ અત્યંત તીવ્ર બન્યો છે. આજે સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના વચ્ચે અમદાવાદ, સુરત અને...

જાન્યુઆરી 23, 2026 11:23 એ એમ (AM)

views 68

હવામાન વિભાગની રાજ્યમાં ઠંડી વધવાની આગાહી વચ્ચે કેટલાક સ્થળોએ માવઠું થયાના અહેવાલ

રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના કૈટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે.દરમ્યાન કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.ગઇકાલે નારાયણ સરોવર અને ગ...

જાન્યુઆરી 23, 2026 9:49 એ એમ (AM)

views 64

હિમાચલ પ્રદેશ, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગએ આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા, કરા, તોફાની પવન અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી છે.દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા, કરા અને તોફાની પવનોની પણ આગાહી ...

જાન્યુઆરી 22, 2026 7:45 પી એમ(PM)

views 61

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની આગાહી

રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ ઠંડી વધવાની આગાહી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદનું માવઠું પડવાની શક્યતા છે. દરમિયાન આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

જાન્યુઆરી 20, 2026 10:01 એ એમ (AM)

views 60

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. તેવામાં કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગની યાદી મુજબ, આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ છે. તેમજ આ સમયગાળા દરમિયાન વાતાવરણ પણ શુષ્ક રહેશે. ગત 24 કલાકમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અ...

જાન્યુઆરી 19, 2026 2:17 પી એમ(PM)

views 57

રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં વધારો.

રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. દરમિયાન અનેક જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ જ રીતે મહીસાગર જિલ્લામાં પણ ધુમ્મસ છવાતા વાહનચાલકોને વાહન ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જાન્યુઆરી 18, 2026 10:27 એ એમ (AM)

views 55

આગામી સાત દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે અત્યારે પવનની દિશા ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફુંકાવવાને કારણે આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહશે અને અમુક વિસ્તારમાં તાપમાન વધશે. નલિયામાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન ન...

જાન્યુઆરી 17, 2026 10:01 એ એમ (AM)

views 52

રાજ્યમાં આગામી દિવસોમા ઠંડી ઘટવાની આગાહી

રાજ્યમાં ઠંડી ઘટશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે. તેમ હવામાન વિભાગના વડા ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યુ હતું.

જાન્યુઆરી 16, 2026 7:07 પી એમ(PM)

views 72

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના નિદેશક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, આ સમયગાળામાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે. દરમિયાન ગત 24 કલાકમાં રાજ્યમાં આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે જુનાગઢનું કેશોદ સૌથી ઠંડું શહેર રહ્યું...