હવામાન

ઓગસ્ટ 4, 2026 7:57 પી એમ(PM)

views 1

હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તાર અને સિક્કિમમાં આજે ધોધમાર વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું. આગામી બેથી ત્રણ દિવસ આંદમાન અને નિકોબાર ટાપુ, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ઝારખંડ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી...

ઓગસ્ટ 4, 2026 2:33 પી એમ(PM)

views 6

ગુજરાતમાં સિઝનનો 18% વધુ વરસાદ નોંધાયો: 10 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આ વર્ષે ચોમાસાની મહેર યથાવત છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 18% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, તેમજ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાન...

ઓગસ્ટ 3, 2026 2:47 પી એમ(PM)

views 7

ગુજરાતમાં 3 થી 9 ઓગસ્ટ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સિઝનનો કુલ વરસાદ 97.7 ટકા

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી સપ્તાહની વરસાદી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 97.7 ટકા જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છ...

ઓગસ્ટ 3, 2026 11:09 એ એમ (AM)

views 8

ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. યેલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લો...

ઓગસ્ટ 2, 2026 7:20 પી એમ(PM)

views 6

રાજ્યમાં આજે 179 તાલુકામાં વરસાદ – કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી.

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી આઠ તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં કેટલાક સ્થળ પર આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. માછીમારોને પણ આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત – LCS ...

ઓગસ્ટ 2, 2026 11:36 એ એમ (AM)

views 1

ગુજરાત સહિતના આજે કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં નીચલા હિમાલયના પ્રદેશો અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી બે દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસ...

ઓગસ્ટ 1, 2026 8:04 પી એમ(PM)

views 4

હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે આગામી બે દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણા...

ઓગસ્ટ 1, 2026 6:58 પી એમ(PM)

views 10

વલસાડમાં ઔરંગાના પૂર ઓસર્યા: તંત્ર દ્વારા રાહત-સફાઈ વેગવંતી

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ ઔરંગા નદીમાં આવેલા પૂરના પાણી હવે ઓસરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરતા સ્થાનિક લોકોએ મોટી રાહત અનુભવી છે. બીજી તરફ, જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રાહત, બચાવ અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. ડિઝાસ્ટર મામલતદાર હકુ...

ઓગસ્ટ 1, 2026 6:33 પી એમ(PM)

views 4

ગુજરાતમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાત રાજ્યમાં એકસાથે ચાર જેટલી હવામાન સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અન...

ઓગસ્ટ 1, 2026 3:14 પી એમ(PM)

views 10

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી..

છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા રાજ્યમાં મનમૂકી વરસી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. આજે સુરેન્દ્રનગરના વઢવાણ અને ધ્રાંગધ્રામાં આજે 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને લખતરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે વઢવાણ ભોગાવો-૨ પરનો ધોળીધજા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.