રાજ્યમાં ઠંડી ઘટશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે. તેમ હવામાન વિભાગના વડા ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યુ હતું.
Site Admin | જાન્યુઆરી 17, 2026 10:01 એ એમ (AM)
રાજ્યમાં આગામી દિવસોમા ઠંડી ઘટવાની આગાહી
પ્લે ઓડિયો
Site Admin | જાન્યુઆરી 17, 2026 10:01 એ એમ (AM)
રાજ્યમાં ઠંડી ઘટશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે. તેમ હવામાન વિભાગના વડા ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યુ હતું.
કોઈ પોસ્ટ મળી નથી.
ગોપનીયતા નીતિ | કોપીરાઇટ © 2026 સમાચાર પ્રસારણ. સર્વાધિકાર સુરક્ષિત
છેલ્લે અપડેટ કરેલ: 23rd May 2026