ઓગસ્ટ 10, 2026 6:01 પી એમ(PM)
15
તાપીના સોનગઢ ચેકપોસ્ટ નજીકથી 42 લાખનો ગાંજો ઝડપાયો: કોલસાની આડમાં થતી હતી દાણચોરી
તાપી જિલ્લાની સોનગઢ પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ઓરિસ્સાથી ટ્રકમાં કોલસાની આડમાં છુપાવીને લાવવામાં આવતો 42 લાખ રૂપિયાની કિંમતનો 85 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ 64 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સોનગઢના 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ક...