ઓગસ્ટ 11, 2026 11:30 એ એમ (AM)
28
તુર્કીની સંસદે હજારો કુર્દિશ આતંકવાદીઓને શરતી માફી આપી
તુર્કીયેની સંસદે હજારો કુર્દિશ આતંકવાદીઓને શરતી માફી આપતા કાયદાને મંજૂરી આપી છે. આનાથી કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી સાથે શાંતિ પહેલને આગળ વધારવામાં મદદ મળશે. આ કાયદા હેઠળ, કુર્દીશ આતંકવાદીઓ સંપૂર્ણપણે શસ્ત્રો સોંપી દે તો જ માફી આપવામાં આવશે. ગયા વર્ષે, કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટીએ તુર્કીયે સરકાર સામેના...