ઓગસ્ટ 11, 2026 2:27 પી એમ(PM)
15
માંજલપુરના ધારાસભ્ય સતીષ પટેલે ધારાસભ્ય તરીકે શપથ લીધા
ગુજરાત વિધાનસભાની માંજલપુર બેઠક પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વિજય મેળવનાર નવનિર્વાચિત ધારાસભ્ય સતીષભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે વિધાનસભાના સભ્ય તરીકે સત્તાવાર રીતે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથવિધિ સમારોહ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થય...