ઓગસ્ટ 17, 2026 6:33 પી એમ(PM)
38
કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં ચિત્તા પ્રોજેક્ટ હેઠળ 20 કાળિયાર છોડવામાં આવ્યા
ગુજરાત સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ઇકોસિસ્ટમ મજબૂત કરવા અને મહત્વાકાંક્ષી ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. આ વિશેષ પ્રોજેક્ટ અંતર્ગત બન્નીના વિશાળ ગ્રાસલેન્ડમાં 20 કાળિયારને સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવ્યા છે, જેથી આ વિસ્તારની જૈવવિવિધતા અને ...