ઓગસ્ટ 14, 2026 7:29 પી એમ(PM)

views 48

ગુજરાતના 19 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર થયા

80મા સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પ્રતિષ્ઠિત પોલીસ ચંદ્રક એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. દેશના ...

ઓગસ્ટ 14, 2026 4:30 પી એમ(PM)

views 16

મહીસાગરના સંતરામપુરના સિંગલગઢમાં ઘરમાંથી 7 ફૂટ લાંબો અજગર પકડાયો

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા સિંગલગઢ ગામે આજે વહેલી સવારે એક ખેડૂતના ઘરમાંથી 7 ફૂટ લાંબો મહાકાય અજગર મળી આવતાં ડરનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોની જાણ બાદ વનવિભાગની ટીમે સમયસર પહોંચીને આ વિશાળ અજગરને સુરક્ષિત રીતે પકડી પાડી જંગલમાં મુક્ત કરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. વહેલી સવારે ખ...

ઓગસ્ટ 14, 2026 4:07 પી એમ(PM)

views 17

ભરૂચના પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ 14 વર્ષીય કિશોરનું મોત

ભરૂચ જિલ્લાના પાલેજમાં હોટલમાંથી લાવેલો ચિકન રોલ આરોગ્યા બાદ એક જ પરિવારના 4 સભ્યોને ફૂડ પોઇઝનિંગ થતાં તબિયત લથડી હતી. જેમાંથી 14 વર્ષીય કિશોરની તબિયત વધુ બગડતાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સઘન તપાસ શરૂ કરી છે. સાગર હોટલમાંથ...

ઓગસ્ટ 14, 2026 2:12 પી એમ(PM)

views 24

મહીસાગરના લુણાવાડા-સંતરામપુર રોડ પર કાર-ટેન્કર અકસ્માતમાં 3ના મોત

મહીસાગર જિલ્લાના લુણાવાડા-સંતરામપુર હાઇવે પર રાફઈ ગામ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અને દૂધના વાહન વચ્ચે ગમખ્વાર ટક્કર થતાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ લુણાવાડા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કા...

ઓગસ્ટ 14, 2026 1:59 પી એમ(PM)

views 69

ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય: આજે બનાસકાંઠાથી વલસાડ સુધી ભારે વરસાદનું યલો એલર્ટ

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્ય પર એકસાથે 6 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પરિણામે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસ...

ઓગસ્ટ 14, 2026 1:53 પી એમ(PM)

views 17

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 190મી SLBC બેઠક યોજાઈ

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરીય બેન્કર્સ સમિતિની 190મી બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રીએ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગકારો, મહિલા સાહસિકો, ગ્રામીણ કારીગરો તથા નાના ખેડૂતો સહિત છેવાડાના નાગરિકો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા માટે બેંકિંગ ક્ષેત્રને આહવા...

ઓગસ્ટ 14, 2026 1:35 પી એમ(PM)

views 172

અમદાવાદના બોપલમાં CM ભૂપેન્દ્ર પટેલે કિમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ-ડીપીએસ રોડ ખાતે આવેલી નવી મલ્ટી-સ્પેશિયાલિટી કિમ્સ હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કર્યો હતો. 100 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ અમદાવાદ અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે વિશ્વસ્તરીય અને અદ્યતન આરોગ્ય સેવાઓનું નવું કેન્દ્ર બની રહેશે. 100 બેડ અને અદ્યતન તબીબી સુવિ...

ઓગસ્ટ 14, 2026 10:25 એ એમ (AM)

views 30

ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહ, વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજાઈ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ હતી.. તિરંગા યાત્રામાં રાજકીય અગ્રણીઓ, પોલીસ- હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત નગરજનો જોડાયા હતા. આ યાત્રા મોડાસાના ઉમિયા મંદિર ચોકથી શરૂ થઈ હતી જે મોડાસાના ચાર રસ્તા, બસ સ્ટેશન, રામપાર્ક સોસાયટી સહિતના વિવિધ...

ઓગસ્ટ 14, 2026 10:14 એ એમ (AM)

views 35

અમરેલીમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ ફરકાવશે તિરંગો

8૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સમારોહમાં અમરેલી પોલીસ પરેડ મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગો ફરકાવશે. સાથોસાથ જિલ્લાના આશરે 403 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જિલ્લાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહ...

ઓગસ્ટ 14, 2026 9:30 એ એમ (AM)

views 38

FIBA અંડર-18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ-2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો

FIBA અંડર-18 એશિયા પુરુષ બાસ્કેટબોલ કપ-2026માં આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે. ગઇકાલે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પર્ધાના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ થાઇલેન્ડને 102-32ના સ્કોરથી હરાવ્યું હતું, જ્યારે અન્ય એક મેચમાં ફિલિપાઇન્સને ચાઇનીઝ તાઇપેઈ સામે 89-88થી જીત મળી હતી. અન્ય એક...