ઓગસ્ટ 20, 2026 10:30 એ એમ (AM)

views 25

વોશિગ્ટનના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે મુખ્યમંત્રીએ આહવાન કર્યુ – વિશ્વ બેંકનો સહયોગને પણ આવશ્યક ગણાવ્યો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટમાં વધુને વધુ રોકાણકારો ગુજરાતમાં રોકાણ માટે આવે તેવા આશય સાથે ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાના વિવિધ રાજ્યોના પ્રવાસે છે. આ અંતર્ગત તેમણે વોશિંગ્ટનમાં ગુજરાતના ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે,ગુજરાત રોકાણમાટે વૈશ્વિક ...

ઓગસ્ટ 20, 2026 10:28 એ એમ (AM)

views 32

અમદાવાદમાં સાયબર ક્રાઇમ દ્વારા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન 2026 યોજાઈ

ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવતી એજન્સીઓને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાના ઉદ્દેશ સાથે અમદાવાદ સ્થિત KCG કેમ્પસ ખાતે કનડ શિલ્ડ - સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઇ હતી. ગુજરાત પોલીસની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનમાં નાયબ મુખ...

ઓગસ્ટ 20, 2026 10:23 એ એમ (AM)

views 28

ભાવનગરમાં બનાવટી દારુના કેસમાં પાંચ પોલીસ કર્મચારીઓ બરતરફ. મુખ્ય સૂત્રધાર સહિત 21 સામે ફરિયાદ દાખલ કરાઇ

ભાવનગર શહેરમાં ચકચારી બનેલા નકલી દારૂ કાંડમાં ચાર લોકોના મોત બાદ બનાવટી દારૂના મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બનાવટી દારૂ બનતો હોવાની ચોક્કસ બાતમી અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે દરોડા પાડી મોટું રેકેટ ખુલ્લું પાડ્યુ...

ઓગસ્ટ 20, 2026 10:20 એ એમ (AM)

views 28

સાબરકાંઠામાંથી બાળતસ્કરીના કૌભાંડમાં પકડાયેલા પાંચ આરોપીઓ 11 દિવસના રિમાન્ડ પર

સાબરકાંઠામાંથી બાળતસ્કરીના કૌભાડને ઝડપી પાડવામાં આવ્યું છે. એક માસની બાળકીને દોઢ લાખ રૂપિયામાં વેચવા જતાં પાંચ લોકોને સાબરકાંઠા પોલીસે ઝડપી લીધા છે. આ ટોળકી અન્ય 12 બાળકોની તસ્કરીમાં સામેલ હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ કરવામાં આવી રહી ...

ઓગસ્ટ 20, 2026 10:48 એ એમ (AM)

views 22

મુલ્કી સેવા બેડમિન્ટન સ્પર્ધામાં ડાંગના બે ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરે પસંદગી

ગાંધીનગર ખાતે યોજાયેલી અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના શૈલેષ ગાવિત અને નીતુસિંહ ગૌતમ એમ બે ખેલાડીઓની રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એક ખેલાડી હિરેન પટેલે વેઇટિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગાંધીનગર ખાતે તાજેતરમાં ‘અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી...

ઓગસ્ટ 20, 2026 9:32 એ એમ (AM)

views 36

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પીવી સિંધુ ચીનની વાંગ ઝી યી સામે રમશે

BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે, ભારતની પીવી સિંધુ મહિલા સિંગલ્સમાં ચીનની વાંગ ઝી યી સામે રમશે. ભારતની ડેબ્યુટન્ટ આયુષ શેટ્ટી પુરુષોની સિંગલ્સમાં ઇન્ડોનેશિયાની અલ્વી ફરહાન સામે ટકરાશે. પુરુષ ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડ...

ઓગસ્ટ 20, 2026 9:08 એ એમ (AM)

views 18

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થશે. બેઠક દરમિયાન વ્યૂહાત્મક વિશ્વાસ અને સહયોગ વધારવા તેમજ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક...

ઓગસ્ટ 20, 2026 9:02 એ એમ (AM)

views 21

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય પરિષદ આજે સિંગાપોરમાં યોજાશે

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય પરિષદ અને ચોથી ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠક આજે સિંગાપોરમાં યોજાશે. બેઠકમાં નવા અને ઉભરતા ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ બેઠકમાં ભાગ લેશે અને વિવિધ સમજૂતી કરારો પર હસ્તાક્ષ...

ઓગસ્ટ 20, 2026 8:56 એ એમ (AM)

views 31

ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન સમેટાયું- રદ થયેલી પરીક્ષાઓમાં પસંદ થયેલા ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન

રાજ્ય સરકારે અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાના અને કથિત ગેરરીતિઓની તપાસના આદેશ આપ્યા બાદ ઝારખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા 26 દિવસથી ચાલી રહેલા વિરોધનો અંત આવ્યો છે. જો કે, આ નિર્ણયથી રદ કરાયેલી પરીક્ષાઓ દ્વારા પહેલાથી જ નિયુક્ત થયેલા ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ ર...

ઓગસ્ટ 20, 2026 8:50 એ એમ (AM)

views 19

બાંગ્લાદેશમાં, 35 વર્ષ બાદ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી

બાંગ્લાદેશમાં, 35 વર્ષના અંતરાલ પછી, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી સંસદમાં મતદાન થશે. શાસક પક્ષ BNP ના નેતા મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર અને 11-પક્ષીય વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર કર્નલ ઓલી અહેમદ વચ્ચે મતદાન થશે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કાલે સાંજે બંગભવનના દરબાર હોલમાં બાંગ્...