ગાંધીનગર ખાતે યોજાયેલી અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના શૈલેષ ગાવિત અને નીતુસિંહ ગૌતમ એમ બે ખેલાડીઓની રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એક ખેલાડી હિરેન પટેલે વેઇટિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગાંધીનગર ખાતે તાજેતરમાં ‘અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા યોજાઇ હતી, જેમાં આ ખેલાડીઓની પસંદગી થઇ છે. હવે આ બંને ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
Site Admin | ઓગસ્ટ 20, 2026 10:48 એ એમ (AM)
મુલ્કી સેવા બેડમિન્ટન સ્પર્ધામાં ડાંગના બે ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરે પસંદગી