સપ્ટેમ્બર 1, 2026 5:54 પી એમ(PM)
18
ભરૂચ રેલવે સ્ટેશનને મળી ભેટ: સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનના સ્ટોપેજને મંજૂરી
કેન્દ્ર સરકાર દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી જિલ્લાની પરિવહન સુવિધાઓમાં વધારો થવાની સાથે ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ મળશે. 1 વર્ષ અને 3 મહિના અગાઉ કરાઈ હતી લેખિત રજૂઆત ભરૂચને આ આધુનિક અને ઝડપ...