સપ્ટેમ્બર 24, 2026 3:46 પી એમ(PM)
10
રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર નજીક જળાશયમાં ડૂબી જતા ત્રણના લોકોના મોત
રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર નજીક જળાશયમાં ડૂબી જતા ત્રણના લોકોના મોત નીપજયાં છે. ગણેશજીની પ્રતિમા પધરાવવા ગયેલા પિતા-પુત્ર સહિત 3 લોકો અંદાજે 20થી 22 ફૂટ જેટલા ઊંડા પાણીમાં અચાનક ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થળ પર પહોંચીને ફાયર બ્રિગેડના જવાનોએ પાણીમાં શોધખોળ હાથ ધરી. ત્યારે ભારે જહેમત બાદ ત...