રમતગમત

નવેમ્બર 23, 2025 8:51 એ એમ (AM)

views 37

ભારતીય શટલર લક્ષ્ય સેન આજે ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જાપાનના યુશી તનાકા સામે ટકરાશે

ભારતીય શટલર લક્ષ્ય સેન ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યા છે. ગઈકાલે સિડનીમાં રમાયેલી રોમાંચક સેમિફાઇનલમાં ચાઇનીઝ તાઈપેઈના ખેલાડીને 17-21, 24-22, 21-16થી હાર આપી હતી. લક્ષ્ય સેન આજે ફાઇનલમાં જાપાનના યુશી તનાકા સામે ટકરાશે. ક્વાર્ટર ફાઇનલમાં પોતાના સાથી ભારતીય આયુષ શેટ્ટીને હરાવ્યા બ...

નવેમ્બર 23, 2025 8:35 એ એમ (AM)

views 63

દક્ષિણ આફ્રિકા આજે બીજી અને અંતિમ ટેસ્ટમાં છ વિકેટ ૨૪૭ રનથી પોતાનો પ્રથમ દાવ ફરી શરૂ કરશે

ક્રિકેટમાં, આજે દક્ષિણ આફ્રિકા બીજી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત સામે છ વિકેટે ૨૪૭ રનથી પોતાનો પ્રથમ દાવ ફરી શરૂ કરશે. આ મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે. ગઈકાલે યજમાન ટીમ તરફથી કુલદીપ યાદવે ત્રણ, જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દિવસે એક-એક વિકેટ ઝડપી હતી. વિકેટકી...

નવેમ્બર 22, 2025 7:42 પી એમ(PM)

views 42

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દિવસની મેચ પૂર્ણ થતાં છ વિકેટ 247 રન બનાવ્યા.

ગુવાહાટીમાં રમાઈ રહેલી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે મેચ પૂર્ણ થતાં દક્ષિણ આફ્રિકાએ છ વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા હતા. અગાઉ, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમ તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી છે જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિ...

નવેમ્બર 22, 2025 2:12 પી એમ(PM)

views 66

આસામમાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના 2 વિકેટે 153 રન.

ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના પહેલા દિવસે ભારત સામે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ વિકેટકીપર-બેટર ઋષભ પંતના નેતૃત્વ હેઠળ રમી રહી છે. જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી બે મેચોની શ્રેણીની પહેલી ...

નવેમ્બર 22, 2025 11:03 એ એમ (AM)

views 49

અમદાવાદમાં એએફસી U-17 ક્વોલિફાયર્સનો આજથી પ્રારંભ થશે

અમદાવાદમાં આજથી એએફસી U-17 ક્વોલિફાયર્સનો પ્રારંભ થશે. અમદાવાદના એકા અરેના ટ્રાન્સ્ટેડિયા ખાતે આજથી 30 નવેમ્બર દરમિયાન એએફસી અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર્સના ગ્રુપ-ડીની મેચો રમાશે. આજે ભારત- પેલેસ્ટાઈન વચ્ચે 7.30 વાગ્યાથી મેચ રમાશે. આ ગ્રુપમાં યજમાન ભારત ઉપરાંત ઈરાન, લેબનોન, પેલેસ્ટાઈન અને ચાઈનીઝ તાઈ...

નવેમ્બર 22, 2025 10:11 એ એમ (AM)

views 75

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ આજે ગુવાહાટી ખાતે રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે. ઋષભ પંત ભારતનું નેતૃત્વ કરશે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે બીજી ટેસ્ટ રમશે નહીં. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 30 રનથી પ...

નવેમ્બર 21, 2025 7:57 પી એમ(PM)

views 37

ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેને આયુષ શેટ્ટીને હરાવીને પુરૂષોની સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.

ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેને આજે સિડનીમાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં આયુષ શેટ્ટીને 23-21, 21-11 થી હરાવીને પુરૂષોની સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. લક્ષ્ય આવતીકાલે સેમિફાઇનલ મેચમાં તાઇવાનના ખેલાડી ટીસી ચૌ સામે ટકરાશે. જોકે, સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરૂષોની ડબ...

નવેમ્બર 21, 2025 7:41 પી એમ(PM)

views 36

ત્રિપુરામાં યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની ચૅસ સ્પર્ધામાં પાટણનાં વિદ્યાર્થિનીની પસંદગી

પાટણનાં વિદ્યાર્થિની વૈશ્વી પટેલની રાષ્ટ્રીય કક્ષાની ચૅસ સ્પર્ધા માટે પસંદગી થઈ છે. અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે, સરસ્વતી શિશુમંદિરમાં ધોરણ આઠમાં ભણતાં આ ખેલાડીએ પંચમહાલના ગોધરામાં યોજાયેલી રાજ્યકક્ષાની ચૅસ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમવા આગામી 27થી 3...

નવેમ્બર 21, 2025 1:50 પી એમ(PM)

views 44

કતારમાં ચાલી રહેલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની સેમિફાઇનલમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો.

કતારમાં ચાલી રહેલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચ દોહામાં બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025નો ખિતાબ જીતવા માટે હજુ 2 મેચ જીતવી પડશે. અગાઉ, ગ્રુપ સ્ટેજમાં પહેલી મેચમાં યુએઈને હરાવ્યું જ્યારે બીજી મેચમા...

નવેમ્બર 21, 2025 9:06 એ એમ (AM)

views 61

એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે

કતારમાં ચાલી રહેલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે.આ મેચ દોહામાં બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025નો ખિતાબ જીતવા માટે હજુ 2 મેચ જીતવી પડશે.અગાઉ, ગ્રુપ સ્ટેજમાં પહેલી મેચમાં યુએઈને હરાવ્યું જ્યારે બીજી મેચમાં ...