રમતગમત

નવેમ્બર 26, 2025 7:35 પી એમ(PM)

views 39

ગુવાહાટીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવીને શ્રેણી 2-0થી જીતી.

ગુવાહાટીમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી. 549 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત રમતના અંતિમ દિવસે 140 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 54 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાના સિમોન હાર્મરે છ વિકેટ લીધી. દક્ષિણ આફ્રિક...

નવેમ્બર 26, 2025 2:33 પી એમ(PM)

views 35

સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ક્રિકેટમાં આજે ગુજરાત અને સર્વિસીઝ વચ્ચેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો.

સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ક્રિકેટમાં આજે ગુજરાત અને સર્વિસીઝ વચ્ચેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. હૈદરાબાદમાં જિમખાના મૅદાનમાં રમાયેલી મૅચમાં ગુજરાતે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સર્વિસીઝ ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 182 રન બનાવ્યાં. જવાબમાં ગુજરાતે 12 ઑવર ત્ર...

નવેમ્બર 25, 2025 8:05 પી એમ(PM)

views 39

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટે 27 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે હજુ 522 રનની જરૂર છે. અગાઉ, દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે 260 રન બનાવીને તેનો બીજો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્...

નવેમ્બર 25, 2025 10:12 એ એમ (AM)

views 34

એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ક્વોલિફાયરની અમદાવાદમાં રમાયેલી લેબેનોન અને પેલેસ્ટાઇન વચ્ચેની મેચ ડ્રો

એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ક્વોલિફાયર 2025 ની અમદાવાદમાં રમાયેલી લેબેનોન અને પેલેસ્ટાઇન વચ્ચેની મેચ ડ્રોમાં પરિણમી હતી..ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન અને સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત, આ ટુર્નામેન્ટની ગ્રુપ Dની મેચમાં બંને ટિમોએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યુ હતું પ...

નવેમ્બર 24, 2025 7:48 પી એમ(PM)

views 42

શૂટિંગમાં, પ્રાંજલી ધુમલે 25મા સમર ડેફલિમ્પિક્સમાં 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

શૂટિંગમાં, પ્રાંજલી પ્રશાંત ધુમલે આજે ટોક્યોમાં 25મા સમર ડેફલિમ્પિક્સમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો, જે મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં તેનો ત્રીજો ચંદ્રક છે. પ્રાંજલીએ 600 માંથી 573 ના સ્કોર સાથે નવો વિક્રમ અને ડેફલિમ્પિક ક્વોલિફિકેશન વિક્રમ બનાવ્યા પછી ફાઇનલમાં પ્રવેશ કર્યો. ય...

નવેમ્બર 24, 2025 7:14 પી એમ(PM)

views 41

વડોદરાના દિવ્યાંગ તરવૈયા ગરિમા વ્યાસે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પાંચ ચંદ્રક જીત્યાં

વડોદરાના દિવ્યાંગ તરવૈયા ગરિમા વ્યાસે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પાંચ ચંદ્રક જીત્યાં છે. તેમણે વ્યક્તિગત શ્રેણીમાં બે સુવર્ણ અને એક કાંસ્ય તથા ટીમ રિલે શ્રેણીમાં એક રજત તથા કાંસ્ય ચંદ્રક મેળવ્યાં છે. સત્તાવાર યાદી મુજબ, હૈદરાબાદના GMC બાલયોગી રમતગમત સંકુલ ખાતે યોજાયેલી XXV રાષ્ટ્રીય પેરા-સ્વિમિંગ સ...

નવેમ્બર 24, 2025 1:59 પી એમ(PM)

views 45

પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો આજથી રાજસ્થાનમાં આરંભ થશે

પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ આજથી રાજસ્થાનમાં શરૂ થઈ રહી છે. દેશભરની 230 યુનિવર્સિટીઓના લગભગ પાંચ હજાર વિદ્યાર્થી-એથ્લેટ્સ આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. ખો-ખોની ઉદઘાટન મેચ સાથે કુલ 23 રમતની સ્પર્ધાઓ યોજાશે. આ ઇવેન્ટ્સ જયપુર, ઉદયપુર, જોધપુર, કોટા, અજમેર, ભરતપુર અને બિકાનેરમાં ...

નવેમ્બર 24, 2025 7:57 એ એમ (AM)

views 73

ભારત દક્ષિણ આફ્રિકા સાથેની બીજી અને અંતિમ ટેસ્ટના આજે ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગમાં 9 રનથી આગળ રમશે

ભારત દક્ષિણ આફ્રિકા સાથેની બીજી અને અંતિમ ટેસ્ટના આજે ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગમાં 9 રનથી આગળ છે. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સવારે 9 વાગ્યે મેચ શરૂ થશે. બીજા દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 7 રન અને કે.એલ. રાહુલ 2 રન સાથે રમતમાં છે. ભારત દક્ષિણ આફ્રિકાથી 490 રન પાછળ છે. દક્ષિણ આફ્રિક...

નવેમ્બર 24, 2025 7:53 એ એમ (AM)

views 44

પાંચમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવનો આજથી રાજસ્થાનમાં આરંભ થશે

પાંચમો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવનો આજથી રાજસ્થાનમાં આરંભ થઈ રહ્યો છે. ઓલિમ્પિક તરવૈયા શ્રીહરિ નટરાજ અને તીરંદાજ ભજન કૌર સહિત લગભગ પંચ હજાર ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. જયપુર, ઉદયપુર, જોધપુર, કોટા, અજમેર, ભરતપુર અને બિકાનેરમાં યોજાનારી આ વાર્ષિક સ્પર્ધામાં 230 થી વધુ યુનિવર્સિટીઓના ખેલાડીઓ ...

નવેમ્બર 23, 2025 2:20 પી એમ(PM)

views 52

ભારતીય શટલર લક્ષ્ય સેને ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન 2025 પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો

ભારતીય શટલર લક્ષ્ય સેને સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન 2025 પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો. આ વર્ષનો તેનો પહેલો ખિતાબ છે. લક્ષ્યે આજે ફાઇનલમાં 26મા ક્રમાંકિત જાપાની ખેલાડી યુશી તનાકાને 21-15, 21-11થી પરાજય આપ્યો હતો. 2021 વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક વિજેતા લક્ષ્યે છેલ્લે 2024માં લખનઉમાં સુપર...