રમતગમત

ડિસેમ્બર 1, 2025 7:44 પી એમ(PM)

views 36

અમદાવાદમાં ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબૉલ ટીમ ઈરાનને હરાવી ઍશિયન કપ 2026 માટે ક્વાલિફાય થઈ

ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબૉલ ટીમ ઍશિયન ફૂટબૉલ સંઘ – A.F.C. અંડર 17 ઍશિયન કપ 2026 માટે ક્વાલિફાય થઈ છે. અમદાવાદમાં ભારતની ટીમે ઈરાનને બે-એકથી હરાવી આ સિદ્ધિ મેળવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. ડૉક્ટર માંડવિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્ય...

ડિસેમ્બર 1, 2025 2:16 પી એમ(PM)

views 41

હોકીમાં સુલતાન અઝલાન શાહ કપ 2025માં ભારતને રજત ચંદ્રક મળ્યો.

હોકીમાં, ભારતને મલેશિયાના ઇપોહમાં સુલતાન અઝલાન શાહ કપ 2025માં બેલ્જિયમ સામે 1-0થી હાર મળ્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. થિબ્યુ સ્ટોકબ્રોઇક્સે મેચમાં એકમાત્ર ગોલ કરીને વિશ્વના ત્રીજા ક્રમાંકિત બેલ્જિયમને તેમની પ્રથમ ટ્રોફી જીતવામાં મદદ કરી. આ સૌથી પ્રતિષ્ઠિત હોકી ટુર્નામેન્ટમાંનો એકમાં તેમનો...

ડિસેમ્બર 1, 2025 9:10 એ એમ (AM)

views 39

ગુજરાતનાં અમદાવાદમાં રમાઇ રહેલી એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનની મેચમાં ભારતે ઇરાનને હરાવ્યું

ગુજરાતનાં અમદાવાદમાં રમાઇ રહેલી એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનની ગૃપ ડીની મેચમાં ભારતે ઇરાનને 2-1થી હરાવ્યું હતું. આ વિજય સાથે ભારતે ગૃપમાં ટોચનું સ્થાન હાંસલ કરીને સાઉદી અરેબિયા ખાતેની ટૂર્નામેન્ટ ખાતે ક્વોલિફાઇલ કર્યું છે. ગઇકાલે રમાયેલી ભારત અને ઇરાન વચ્ચેની આ મેચ રસાકસી ભરી બની હતી.

ડિસેમ્બર 1, 2025 8:30 એ એમ (AM)

views 35

ભારતે ત્રણ મેચની એક દિવસિય શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ક્રિકેટમાં, ભારતે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. ગઇકાલે રાંચિમાં રમાયેલી મેચમાં 350 રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકા 4 બોલ બાકી રહેતા 332 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કુલદીપ યાદવે 4 જ્યારે હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી હતી.પહેલા બેટિંગ કરતાં વિરાટ કોહલીના 120 બોલમ...

નવેમ્બર 30, 2025 3:46 પી એમ(PM)

views 27

સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે ભારત બે ફાઇનલ મેચ રમશે.

બેડમિન્ટનમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 300 ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજે બપોરે લખનૌમાં રમાશે. ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાંત, મહિલા ડબલ્સની ટોચની ક્રમાંકિત ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલી આજે ઘરઆંગણાની મેચમાં રમશે. શ્રીકાંત પોતાના જ દેશના મિથુન મંજુનાથને પરાજય આપીને પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યા ...

નવેમ્બર 30, 2025 9:14 એ એમ (AM)

views 33

ટેબલ ટેનિસમાં, IITF મિક્સ ટીમ વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં માનવ ઠક્કરનો સમાવેશ કરાયો

ટેબલ ટેનિસમાં, IITF મિક્સ ટીમ વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં માનવ ઠક્કરનો સમાવેશ કરાયો છે.આ સ્પર્ધા આજથી ચીનના ચેંગડુમાં શરૂ થશે. ભારતીય ટીમમાં ચાર પુરુષ અને ચાર મહિલા સહિત આઠ ખેલાડીનો સમાવેશ કરાયો છે. આ સ્પર્ધામાં 16 દેશોની ટીમો ભાગ લેશે.મનિકા બત્રા અને માનવ ઠક્કર આઠ સભ્યોની ભારતીય ટુકડીનું નેતૃત્વ ...

નવેમ્બર 30, 2025 9:07 એ એમ (AM)

views 58

ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો

ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના પ્રથમ મુકાબલામાં આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.આ શ્રેણીમાં KL રાહુલની આગેવાની હેઠળની ટીમમાં રોહિત અને વિરાટ કોહલી પણ ODI માટે રમશે. ભારત પર ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકન...

નવેમ્બર 29, 2025 7:22 પી એમ(PM)

views 38

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે ટીમના ખેલાડીઓએ રાષ્ટ્રપતિને ક્રિકેટ બેટ ભેટ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ ટીમના સભ્યોને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ટીમની સફળતા અન્ય લોકોને તેમના જી...

નવેમ્બર 29, 2025 9:38 એ એમ (AM)

views 27

સૈયદ મુસ્તાક અલી T-20 ટુર્નામેન્ટમાં ગઈકાલે ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડાનો પરાજય

સૈયદ મુસ્તાક અલી T-20 ટુર્નામેન્ટમાં ગુજરાતનો બંગાળ સામે, સૌરાષ્ટ્રનો ઉત્તરાખંડ સામે અને બરોડાનો પુંડુંચેરી સામે પરાજય થયો છે.ગુજરાત અને બંગાળ વચ્ચેની મેચમાં ગુજરાતના 127 રનના જવાબમાં બંગાળે 18.5 ઓવરમાં 130 રન કરતા તેની જીત થઈ હતી.સૌરાષ્ટ્ર ઉત્તરાખંડ વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રે 183 રન કર્યા હતા, જવાબમ...

નવેમ્બર 29, 2025 9:37 એ એમ (AM)

views 34

રાજ્યના 5 ખેલાડીઓની અંડર-19 એશિયા કપ માટે પસંદગી

રાજ્યના પાંચ ખેલાડીઓની અંડર-19 એશિયા કપ માટે પસંદગી કરાઇ છે. BCCIએ અંડર-19 એશિયા કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના વેદાંત ત્રિવેદી, હેનીલ પટેલ અને ખીલન પટેલ તથા સૌરાષ્ટ્રના હરવંશ પંગાલીયા અને યુવરાજ ગોહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ એશિયા કપ ટુર્નામેન્ટ...