રમતગમત

નવેમ્બર 20, 2025 7:43 પી એમ(PM)

views 33

ગ્રેટર નોઈડામાં વિશ્વ મુક્કેબાજી કપની ફાઇનલમાં ભારતે 3 સુવર્ણ ચંદ્રક જીત્યાં.

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આજે રમાયેલી વિશ્વ બોક્સિંગ કપની ફાઇનલમાં ભારતીય બોક્સર અરુંધતી ચૌધરી, પ્રીતિ પવાર, મીનાક્ષી હુડા અને નુપુર શિઓરનએ સુવર્ણ ચંદ્રક જીત્યો. ૭૦ કિલોગ્રામવર્ગ માં અરુંધતી ચૌધરીએ ફાઈનલમાં ઉઝબેકિસ્તાનની અઝીઝા ઝોકિરોવાને ૫-૦થી હરાવી. પ્રીતિ પવારે ૫૪ કિલોગ્રામ વર્ગ માં ઇટાલીની સ...

નવેમ્બર 20, 2025 8:06 એ એમ (AM)

views 35

બેડમિન્ટનમાં, ભારતીય શટલરો પુરુષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચ્યા

બેડમિન્ટનમાં, ભારતીય શટલરો, લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય સિડની ખાતે ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચ્યા. પેરિસ ઓલિમ્પિક્સ 2024 સેમિફાઇનલમાં પહોંચેલા લક્ષ્યે ચાઇનીઝ તાઈપેઈના સુ લી-યાંગને 21-17, 21-13ના સ્કોરલાઇનથી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો...

નવેમ્બર 20, 2025 7:34 એ એમ (AM)

views 85

ICCએ U-19 પુરુષ ક્રિકેટ વિશ્વ કપ 2026 માટેનું સમયપત્રક જાહેર કર્યું

ક્રિકેટમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ-ICCએ ICC U-19 પુરુષ ક્રિકેટ વિશ્વ કપ 2026 માટેનું મેચ સમયપત્રક જાહેર કર્યું છે, જે 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. 41 મેચોમાં 16 ટીમો ભાગ લેશે. 6 ફેબ્રુઆરીએ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ રમાશે.પ્રાર...

નવેમ્બર 19, 2025 7:51 પી એમ(PM)

views 41

ભારતનાં અરુંધતિ ચૌધરી વિશ્વમુક્કેબાજી કપમાં 70 કિલો વજન વર્ગમાં ફાઈનલમાં પહોંચ્યાં

ભારતનાં અરુંધતિ ચૌધરી વિશ્વ મુક્કેબાજી કપમાં 70 કિલો વજન વર્ગમાં ફાઈનલમાં પહોંચ્યાં છે. ગ્રૅટર નોયડામાં યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે સૅમિ-ફાઈનલમાં જર્મનીનાં લિયોની મુલરને હરાવ્યાં. અરુંધતિ ચૌધરી સિવાય મિનાક્ષી, અંકુશ પંઘાલ, પ્રવીણ અને નુપૂરે પણ ભવ્ય જીત મેળવી ફાઈનલમાં જગ્યા બનાવી છે. મિનાક્ષીએ 48 કિલ...

નવેમ્બર 19, 2025 7:08 પી એમ(PM)

views 47

36મી સિનિયર રાષ્ટ્રીય ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓએ સુવર્ણ જીત્યો

36મી સિનિયર રાષ્ટ્રીય ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓએ એક સુવર્ણ અને મહિલાઓની Epee-3 ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગાંધીનગર જિલ્લા સ્તરની રમતગમત શાળા-DLSSની ભૂતપૂર્વ તાલીમાર્થી મિતવા ચૌધરીએ વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે, જે ગુજરાતના ફેન્સીંગના ઇતિહાસમાં 47 વર્ષમાં પહેલો સુવર્...

નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM)

views 49

રણજી ટ્રોફીમાં ગુજરાતે જીત માટે ઉત્તરાખંડને 344 રનનો ટાર્ગેટ આપ્યો

રણજી ટ્રોફીમાં આર્ય દેસાઈ, જયમિત પટેલ અને ઉર્વિલ પટેલની અડધી સદી વડે ગુજરાતે ગ્રુપ-સીની મેચમાં પોતાનો બીજો દાવ પાંચ વિકેટે 291 રનના સ્કોરે ડિકલેર કરીને ઉત્તરાખંડને 344 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સાથે જ વિદર્ભે આપેલા 276ના ટાર્ગેટ સામે બરોડાએ 73 રનમાં 5 વિકેટ ગુમાવી છે.બરોડાને હજુ 203 રનની જરૂર છે અને...

નવેમ્બર 19, 2025 8:59 એ એમ (AM)

views 61

ક્રિકેટમાં, ભારત-A નો રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025 ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ

ક્રિકેટમાં, ભારત A એ કતારના દોહામાં વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025 ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે, ગ્રુપ B ની છેલ્લી મેચમાં ઓમાનને છ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ઓમાનને 20 ઓવરમાં 135 રન બનાવ્ય...

નવેમ્બર 18, 2025 7:08 પી એમ(PM)

views 40

વડોદરાના ખેલાડી માનુષ શાહે રાષ્ટ્રીય સ્તરની ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

વડોદરાના ખેલાડી માનુષ શાહે રાષ્ટ્રીય સ્તરની ટૅબલ ટૅનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. હરિયાણા ટૅબલ ટૅનિસ સંગઠનના ઉપક્રમે પંચકુલા ખાતે યોજાયેલી ચોથી રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. તેઓ સેમિ-ફાઈનલમાં હારી જતાં તેમને કાંસ્ય ચંદ્રક મળ્યો છે. અગાઉ આ સ્પર્ધામાં 24 વર્ષના માનુષ શાહ...

નવેમ્બર 18, 2025 1:44 પી એમ(PM)

views 43

ACC પુરુષ ઍશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025 ક્રિકેટ ટૂર્નામૅન્ટમાં દોહામાં આજે ભારત-એ અને ઑમાન-એ વચ્ચે મુકાબલો.

ACC પુરુષ ઍશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025 ક્રિકેટ ટૂર્નામૅન્ટમાં આજે દોહામાં અંતિમ લીગ સ્ટેજ મુકાબલામાં ભારત-એ અને ઑમાન-એ સામસામે હશે. ભારતીય સમય મુજબ, કતરના દોહામાં આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. ભારત માટે આજની મૅચ ઘણી મહત્વની છે. ભારત અને ઑમાનના બે મૅચથી બે-બે પૉઈન્ટ છે અને આજની વિજેતા ટીમ સેમિ-ફાઈ...

નવેમ્બર 18, 2025 9:01 એ એમ (AM)

views 112

ભારત A ટીમ આજે ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં ઓમાન A ટીમ સામે ટકરાશે

ક્રિકેટમાં, ભારત A ટીમ આજે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં તેમના અંતિમ લીગ સ્ટેજ મુકાબલામાં ઓમાન A ટીમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.આજની મેચમાં ભારત કરો યા મરો જેવી સ્થિતિનો સામનો કરશે. ભારત A અને ઓમાન...