રમતગમત

નવેમ્બર 18, 2025 8:57 એ એમ (AM)

views 46

ભારતે,ISSF રાઇફલ અને પિસ્તોલ વર્લ્ડચેમ્પિયનશિપમાં 13 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું

ભારતીય શૂટર ગુરપ્રીત સિંહે ઇજિપ્તના કૈરોમાં ISSF રાઇફલ અને પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની 25 મીટર સેન્ટર પિસ્તોલ ફાયર ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો. આ સાથે, ભારતે ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનનો અંત ત્રણ ગોલ્ડ, છ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યો.

નવેમ્બર 17, 2025 7:40 પી એમ(PM)

views 40

જાપાનમાં ડેફલિમ્પિક્સ 2025માં ભારતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ત્રણ ચંદ્રક જીત્યા

જાપાનના ટોક્યોમાં ડેફલિમ્પિક્સ 2025માં ભારતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં આજે ત્રણ ચંદ્રક જીત્યા. અનુયા પ્રસાદે 241.1 ના વિશ્વ વિક્રમ ડેફલિમ્પિક સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્યારે પ્રાંજલી ધુમલે 236.8 ના સ્કોર સાથે રજત ચંદ્રક જીત્યો. પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં અભિનવ દેસવાલે ભારત મા...

નવેમ્બર 17, 2025 9:25 એ એમ (AM)

views 42

ટોકિયોમાં ચાલી રહેલી ડેફલિમ્પિક્સ સ્પર્ધામાં રાજ્યના નિશાને બાજ મોહમ્મદ મુર્તુજાએ રજત ચંદ્રક જીત્યો

ટોકિયોમાં ચાલી રહેલી બધીરો માટેની ડેફલિમ્પિક સ્પર્ધામાં રાજ્યના નિશાનેબાજ મોહમદ મુર્તુઝાએ રજત ચંદ્રક જીત્યો છે.આ સ્પર્ધામાં દેશના ધનુષ શ્રીકાંતે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ધનુષે 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં 252.2 ના સ્કોર સાથે વિશ્વ રેકોર્ડ સર્જી સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે જ્યારે મુર્તુઝાએ 250.1 ...

નવેમ્બર 17, 2025 9:15 એ એમ (AM)

views 35

ગોવાના પણજીમાં FIDE ચેસ વિશ્વ કપ સ્પર્ધામાં પી હરિકૃષ્ણ ટાઈ-બ્રેકમાં હાર્યા

ગોવાના પણજીમાં યોજાયેલા FIDE ચેસ વિશ્વ કપ સ્પર્ધામાંથી પી હરિકૃષ્ણ ગઇકાલે પાંચમા રાઉન્ડમાં મેક્સિકોના માર્ટિનેઝ અલકાન્ટારા સામે ટાઈ-બ્રેકમાં હારી ગયા હતા. અર્જુન એરિગાઈસી હવે સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે.શનિવારે ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગાઈસી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બ...

નવેમ્બર 17, 2025 8:59 એ એમ (AM)

views 61

ભારતીય તીરંદાજ કુશલ દલાલે જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં પુરુષ કમ્પાઉન્ડ ટાઇટલ જીત્યું

ભારતીય તીરંદાજ કુશલ દલાલે લક્ઝમબર્ગમાં જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં પુરુષ કમ્પાઉન્ડ ટાઇટલ જીતી લીધું છે.કુશલે ડબલ્સ શૂટ-ઓફમાં અમેરિકાના ભૂતપૂર્વ વિશ્વ નંબર વન તીરંદાજ સ્ટીફન હેન્સનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. કુશલે સેમિફાઇનલમાં ફ્રાન્સના વિશ્વ ચેમ્પિયન નિકોલસ ગેરાર્ડને હરાવ્યો હતો. ભારતના ગણે...

નવેમ્બર 16, 2025 7:46 પી એમ(PM)

views 30

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૩૦ રનથી હરાવ્યું

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૩૦ રનથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાના ૧૨૪ રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારત બીજા દાવમાં ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું. ગઈકાલની રમત દરમિયાન ગરદનની ઈજાને કારણે કેપ્ટન શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થતાં ભારતીય ટીમ ૧૦ ખેલાડીઓ સાથ...

નવેમ્બર 16, 2025 7:14 પી એમ(PM)

views 73

રાજકોટમાં રમાયેલી બિનસત્તાવાર બીજી ODI ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકા A સામે ભારત Aનો 9 વિકેટે વિજય

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી એક દિવસીય ક્રિકેટની બિનસત્તાવાર ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં આજે દક્ષિણ આફ્રિકા A સામે ભારત Aનો 9 વિકેટે ભવ્ય વિજય થયો છે. દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 133 રનના લક્ષ્યાંકને ભારતે 27 ઓવર અને 5 બોલમાં હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ...

નવેમ્બર 16, 2025 2:05 પી એમ(PM)

views 53

ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જીતવા ભારતને 60 રનની જરૂર.

કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે બીજા દાવમાં 5 વિકેટે 64 રન બનાવ્યા છે. ભારતને પ્રથમ ટેસ્ટ જીતવા 60 રનની જરૂર છે. અગાઉ, સવારે દક્ષિણ આફ્રિકાએ ગઈકાલના 7 વિકેટે 93 રનના સ્કોરથી પોતાના બીજા દાવની શરૂઆત કરી હતી, અને 153 રનમાં ઓલ આઉટ થયુ...

નવેમ્બર 16, 2025 9:18 એ એમ (AM)

views 39

આજથી વિશ્વ મુક્કેબાજી કપ ફાઇનલ્સ ટુર્નામેન્ટ શરૂઆત

આજથી વિશ્વ મુક્કેબાજી કપ ફાઇનલ્સ ટુર્નામેન્ટ શરૂ થશે. ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાનાર આ સ્પર્ધા 20 નવેમ્બર સુધી ચાલશે. બ્રાઝિલ, પોલેન્ડ અને કઝાકિસ્તાનમાં યોજાયેલા ત્રણ વિશ્વ કપ તબક્કાઓ પછી, વિશ્વ કપ ફાઇનલ્સ -વિશ્વ મુક્કેબાજી કપ સિરીઝ 2025નો ભાગ છે. 18 દેશોના એકસો...

નવેમ્બર 16, 2025 9:00 એ એમ (AM)

views 82

બીજી ઇનિગમાં દક્ષિણ આફ્રિકાની 93 રનમાં સાત વિકેટ પડી જતાં કોલકત્તાના ઇડન ગાર્ડન્સ પર રમાઇ રહેલી પહેલી ટેસ્ટ રસપ્રદ બની

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકા 7 વિકેટે 93 રનના ગઇકાલના સ્કોર સાથે તેની રમત આગળ રમશે.કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ગઈકાલની રમતના અંતે કેપ્ટન ટેમ્બા બાવુમા 29 રન અને કોર્બિન બોશ 1 રન સાથે રમતમાં હતા. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી...