અન્ય

માર્ચ 28, 2025 6:28 પી એમ(PM)

views 32

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. જ્યારે આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે માહિતી આપી. છેલ્લા 24 કલાકમા...

માર્ચ 28, 2025 10:05 એ એમ (AM)

views 28

આગામી બે દિવસ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી.

આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર 29 માર્ચ બાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશ...

માર્ચ 27, 2025 7:28 પી એમ(PM)

views 25

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 29 માર્ચ બાદ ફરી તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતા છે, તેમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપ...

માર્ચ 27, 2025 2:25 પી એમ(PM)

views 56

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક ભાગોમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવ...

માર્ચ 27, 2025 10:25 એ એમ (AM)

views 30

આગામી 24 કલાક રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શકયતા.

આગામી 24 કલાક રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શકયતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતાઓ છ...

માર્ચ 26, 2025 9:45 એ એમ (AM)

views 24

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી છે. આજે આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ 41.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. છેલ્લાં પાંચ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન છ ડિગ્રી વધ્યું છે. ગઈકાલે ર...

માર્ચ 25, 2025 7:42 એ એમ (AM)

views 36

આજથી રાજ્યભરમાં તાપમાનનો પારો નીચો જવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી. દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 અને ગાંધીનગરમાં 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું ઉપરાંત રાજ્યના દરિયાઈ વિસ્તારને અડીને આવેલા જિલ્લાઓમાં આગામી બે દિવસ ઉકળાટ...

માર્ચ 24, 2025 7:20 પી એમ(PM)

views 29

રાજ્યમાં આગામી 07 દિવસ હવામાનમાં મોટાં ફેરફાર નહીં થવાની  તેમજ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી ઘટાડાની હવામાન વિભાગની આગાહી છે

રાજ્યમાં આગામી 07 દિવસ હવામાનમાં મોટાં ફેરફાર નહીં થવાની  તેમજ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી ઘટાડાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં પવનોની દિશા ઉત્તર પશ્ચિમથી ઉતર તરફની રહેશે. વેસ્ટર્નડિસ્ટર્બન્સને કારણે24 કલાક પછી રાજ્યના મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ઉપરાંત ર...

માર્ચ 24, 2025 2:15 પી એમ(PM)

views 32

જમ્મુ અને કાશ્મીરમાં પૂંચ જિલ્લાના એક દૂરના જંગલ વિસ્તારમાં શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો

જમ્મુ અને કાશ્મીરમાં, સુરક્ષા દળોએ પૂંચ જિલ્લાના એક દૂરના જંગલ વિસ્તારમાં એક મોટા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો, જેના પરિણામે ગઈકાલે શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્થાનિક પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સાંગલા ટોપ નજીક સારાબારામાં દિવસભર ચાલેલા ઓ...

માર્ચ 24, 2025 2:04 પી એમ(PM)

views 44

ભારતીય બજારોમાં તેજી – સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે નરમ વલણ અપનાવતા વૈશ્વિક બજારોને પગલે ભારતીય બજારોમાં પણ તેજીનો માહોલ છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે સૂચકાંક સેન્સેક્સ એક હજારથી વધુ અને નિફ્ટી 300થી વધુ પોઇન્ટ વધ્યો છે. ચોથા ત્રિમાસિક ગાળાનાં નાણાકીય પરિણામો મજબૂત હોવાની ધારણાએ પણ બજારમાં તેજીનું સેન્ટિમ...