એપ્રિલ 5, 2025 9:52 એ એમ (AM)
26
રાજ્યમાં આઠ એપ્રિલ સુધી ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી નવ એપ્રિલ સુધી હિટવૅવની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં આજથી આઠ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ સંભાવના છે.છે...