માર્ચ 29, 2025 1:07 પી એમ(PM)
38
છત્તીસગઢમાં થયેલી અથડામણમાં 16 નક્સલવાદી ઠાર
છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે થયેલી અથડામણમાં 16 નક્સલવાદી ઠાર મરાયા છે. જ્યારે અથડામણમાં જિલ્લા અનામત દળ- DRGના બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. કેરલાપાલ ક્ષેત્રમાં માઓવાદીઓ હોવાની માહિતી મળતાં કેન્દ્રીય અનામત પોલીસ દળ અને DRGના સંયુક્ત દળે નક્સલ વિરોધી અભિયાન હાથ ધર્યું. સવારથી જ સુરક્ષા દળો અને માઓવાદી...