અન્ય

માર્ચ 20, 2025 2:28 પી એમ(PM)

views 17

છત્તીસગઢમાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર

છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર મરાયા છે. આ અથડામણમાં પોલીસકર્મીઓ પણ શહીદ થયા છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોની એક સંયુક્ત ટુકડીએ બિજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર જંગલમાં નક્સલ વિરોધી અભિયાન હાથ ધર્યું હતું. દરમિયાન ગંગાલૂર વિસ્તારમાં ...

માર્ચ 20, 2025 9:45 એ એમ (AM)

views 23

રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીંવત્.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન અને આગામી 48 કલાક લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.ગત 24 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહ...

માર્ચ 19, 2025 7:28 પી એમ(PM)

views 59

રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમનાં ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુનિટનાં સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે

રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમનાં ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુનિટનાં સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે અને તેને ડાઉનલોડ પણ કરી શકશે. સિક્યોરિટીઝ એન્ડએક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીએ આજે સરકારના ડિજિટલ ડોક્યુમેન્ટ વોલેટ ડિજિલોકર સાથે ભાગીદારી કરી છે. સેબીનાં પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે રોક...

માર્ચ 19, 2025 7:07 પી એમ(PM)

views 42

ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે

ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશામાં બદલાતા ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતા નહિવત છે. ત્યારબાદ તાપમાનમાં વધા...

માર્ચ 19, 2025 6:15 પી એમ(PM)

views 52

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ હતી. 30 શેરોનો સેન્સેક્સ 148 પોઇન્ટ વધીને 75 હજાર 568 અને નિફ્ટી-50 73પોઇન્ટ વધીને 22 હજાર 907 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 33 શેરો વધારા સાથે બંધ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 86.44પર બંધ રહ્યો હતો.

માર્ચ 18, 2025 7:06 પી એમ(PM)

views 32

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવનોને કારણે બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં બફારો અનુભવાશે. આગામી અઠવાડિયામાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મહ...

માર્ચ 18, 2025 8:16 એ એમ (AM)

views 23

રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનના કારણે બફારાનો અનુભવ થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની પણ શક્યતા હોવાનું હવામાન ખાતાના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું છે. તેમણે કહ્યું, ...

માર્ચ 17, 2025 2:29 પી એમ(PM)

views 35

ભારતીય હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર અને મિઝૉરમમાં આજે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2થી ચાર ડિગ્...

માર્ચ 16, 2025 2:02 પી એમ(PM)

views 32

હવામાન વિભાગે 20 અને 21 માર્ચે દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી.

ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળમાં અને આવતીકાલે પશ્ચિમ મેદિનીપુર, પશ્ચિમ વર્ધમાન, પુરુલિયા, બાંકુરા અને ઝારગ્રામ જિલ્લાઓમાં ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મહત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહી શકે છે. બીજી તરફ, દક્ષિણ બંગાળના અન્ય ...

માર્ચ 16, 2025 1:45 પી એમ(PM)

views 34

આજે દેશભરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવણી

આજે દેશભરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રસીકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 16 માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રના દરેક બાળકને સુરક્ષિત રાખવાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે રસીકરણ એક મુખ્ય પરિબળ છે. તેમાં કહેવ...