એપ્રિલ 28, 2025 9:27 એ એમ (AM)
42
રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના
રાજ્યમાં 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહીંવત્ છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. સત્તાવાર યાદી મુજબ, 24 કલાક બાદ મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે આગામી સાત દિવસ રાજ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.ગત 24...