મે 4, 2025 10:09 એ એમ (AM)
29
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી આઠ મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી છે. દરમિયાન આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું હતુ...