એપ્રિલ 18, 2025 1:47 પી એમ(PM)
44
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે કેન્દ્રીય અનામત પોલીસ દળે કોબ્રા બટાલિયનની રચનાની જાહેરાત કરી
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે કેન્દ્રીય અનામત પોલીસ દળે એક ખાસ કોબ્રા બટાલિયનની રચનાની જાહેરાત કરી છે. 17 વર્ષ પહેલાં, નક્સલ પ્રભાવિત રાજ્યોમાં ગાઢ જંગલોમાં લડવા માટે કોબ્રા બટાલિયનની રચના અર્ધલશ્કરી દળ તરીકે કરવામાં આવી હતી. ભારતીય સેનાના CRPF મહાનિર્દેશક જ્ઞાનેન્દ્ર પ્...