આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 28, 2024 1:57 પી એમ(PM)

views 41

પૂર્વ મેક્સિકો: ટ્રેલર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, આઠ લોકોના મોત

પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર ટ્રક સાથે એક પેસેન્જર બસનો અકસ્માત થતાં લગભગ આઠ લોકોના મોત થયા છે. જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાદેશિક ફરિયાદીની કચેરીએ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. આ સાથે પશ્ચિમી મેક્સિકન રાજ્ય મિચોઆકનમાં એક માર્ગ અકસ્માતમાં લગભગ છ લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ...

ડિસેમ્બર 27, 2024 6:45 પી એમ(PM)

views 25

લોકપ્રિય મારૂતિ એઇટ હન્ડ્રેડ સ્મોલ કાર દ્વારા ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનારા સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોકિયોમાં નિધન થયું

લોકપ્રિય મારૂતિ એઇટ હન્ડ્રેડ સ્મોલ કાર દ્વારા ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનારા સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોકિયોમાં નિધન થયું છે. 40 વર્ષથી પણ વધુ સમય સુધી કંપનીનું નેતૃત્વ સંભાળનાર ઓસામુ સુઝુકીની ઉંમર 94 વર્ષ હતી.  કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, શ્રી સુઝુકીનું અવસાન 25 ડિસે...

ડિસેમ્બર 27, 2024 6:44 પી એમ(PM)

views 44

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. વિક્રમ સંખ્યામાંનોન-ઇમિગ્રન્ટ વિઝા સૂચવે છે કે ભારતીય નાગરિકોમાં પર્યટન, વેપાર, શિક્ષણ અને મેડીકલસારવાર જેવા હેતુઓ માટે અમેરિકા જવાની મોટી માંગ છે. એક સત્તાવાર નિવેદ...

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 46

પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ આજે 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો

પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ આજે 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન અને મુખ્યમંત્રી એન. રંગાસામીએ બીચ રોડ પર ગાંધી પ્રતિમા પાસે આયોજિત સ્મારક સભાની અધ્યક્ષતા કરી હતી. સ્મારક સેવામાં, સહભાગીઓએ સમુદ્રમાં દૂધ અને ફૂલો અર્પણ કર્યા અને 26 ડિસેમ્બર 2004ના વિ...

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની નીતિઓમાં યુવાનોના સશક્તિકરણ પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. (બાઇટ-પીએમ) પ્રધાનમંત્રીએ કહ્યું કે...

ડિસેમ્બર 23, 2024 2:09 પી એમ(PM)

views 30

દક્ષિણ બ્રાઝિલના પર્યટન નગર ગ્રેમાડોમાં, દુકાનો સાથે અથડાયા બાદ 10 મુસાફરોને લઈ જતું નાનું વિમાન ક્રેશ થયું છે

દક્ષિણ બ્રાઝિલના પર્યટન નગર ગ્રેમાડોમાં, દુકાનો સાથે અથડાયા બાદ 10 મુસાફરોને લઈ જતું નાનું વિમાન ક્રેશ થયું છે. નાગરિક અને સંરક્ષણ અધિકારીઓને તમામ મુસાફરોના મોત થયા હોવાની આશંકા છે. હાલમાં ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રિયો ગ્રાન્ડે ડો સુલ રાજ્યના જાહેર સુરક્ષા કાર્યાલયના જણાવ્યા મુજબ, વિમાન ...

ડિસેમ્બર 22, 2024 9:11 એ એમ (AM)

views 27

ભારતે જર્મનીના મેગડેબર્ગમાં થયેલા હુમલાની નિંદા કરી

ભારતે જર્મનીના મેગડેબર્ગમાં થયેલા હુમલાની નિંદા કરી છે. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં સાત ભારતીય નાગરિકો પણ સામેલ છે. જર્મનીમાં ભારતીય દૂતાવાસ ઘાયલોના સંપર્કમાં છે. આ ઘટના શુક્રવારે સાંજે બની હતી, જ્યારે એક કાર ભીડવાળા ક્રિસમસ માર્કેટમાં ઘૂસી હતી.

ડિસેમ્બર 21, 2024 9:39 એ એમ (AM)

views 40

જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ બજારમા કાર ઘૂસી જતાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 68 ઘાયલ થયા

જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ બજારમા કાર ઘૂસી જતાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 68 ઘાયલ થયા. પ્રાદેશિક સરકારના પ્રવક્તાએ આ ઘટનાને હુમલો ગણાવ્યો હતો. જર્મન પબ્લિક બ્રોડકાસ્ટર MDR અનુસાર કારના શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તથા...

ડિસેમ્બર 18, 2024 3:16 પી એમ(PM)

views 27

ભારતીય નાગરિકો આવતા વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે

ભારતીય નાગરિકો આવતા વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે. ભારત એવા 39 દેશોમાં સામેલ છે કે જેના માટે શ્રીલંકાએ વિઝા-મુક્ત મુસાફરી પ્રદાન કરી છે. ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના વિદેશ મંત્રી વિજીથા હેરાથે ગઈકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંવાદમાં આ જાહેરાત કરી ...

ડિસેમ્બર 18, 2024 10:03 એ એમ (AM)

views 24

કાઠમંડુમાં ભારત-નેપાળ સ્ટાર્ટઅપ સમિટ 2024નો પ્રારંભ થયો

કાઠમંડુમાં ભારત-નેપાળ સ્ટાર્ટઅપ સમિટ 2024નો પ્રારંભ થયો છે. આ પરિષદ બંને દેશો વચ્ચે સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવશે. પરિષદનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સને નેટવર્ક માટે પ્લેટફોર્મ પૂરું પાડવા, તેમના વિચારો રજૂ કરવાનો અને વૃદ્ધિ અને રોકાણની તકો શોધવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.