આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 5, 2025 2:12 પી એમ(PM)

views 27

ભારત અને બાંગ્લાદેશ આજે પોતપોતાના દેશોની જેલમાં બંધ 185 માછીમારો અને તેમની બોટને મુક્ત કરશે

ભારત અને બાંગ્લાદેશ આજે પોતપોતાના દેશોમાં જેલમાં બંધ 185 માછીમારો અને તેમના જહાજો ની પરસ્પર આપ-લે કરશે. બાંગ્લાદેશ 95 ભારતીય માછીમારોને ભારતીય સત્તાવાળાઓને સોંપશે. જ્યારે ભારત ની જેલમાં બંધ 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરાશે. ભારતમાં પકડાયેલી બે બાંગ્લાદેશી બોટ અને બાંગ્લાદેશમાં પકડાયેલી છ ભારતીય...

જાન્યુઆરી 5, 2025 2:09 પી એમ(PM)

views 28

ચીનમાં ફેલાયેલા HMP વાયરસના પગલે તકેદારીના ભાગરૂપે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પરીક્ષણ માટેની પ્રયોગ શાળાઓ વધારશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેછેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં ફેલાતા HMP વાયરસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફમેડિકલ રિસર્ચ - ICMR HMP વાયરસનું પરીક્ષણ કરવા માટે પ્રયોગશાળાઓની સંખ્યામાં વધારો કરશે અને સમગ્ર વર્ષ દરમિયાન વાયરસના વલણો પર દેખરેખ સુનિશ્...

જાન્યુઆરી 4, 2025 2:32 પી એમ(PM)

views 27

હમાસે પુષ્ટિ કરી છે કે, ગાઝા પટ્ટીમાં સંપૂર્ણ યુદ્ધવિરામ હાંસલ કરવાના ઉદ્દેશ સાથે કતારના દોહામાં ઇઝરાયેલ સાથે પરોક્ષ વાતચીત શરૂ થઈ છે

હમાસે પુષ્ટિ કરી છે કે, ગાઝા પટ્ટીમાં સંપૂર્ણ યુદ્ધવિરામ હાંસલ કરવાના ઉદ્દેશ સાથે કતારના દોહામાં ઇઝરાયેલ સાથે પરોક્ષ વાતચીત શરૂ થઈ છે. હમાસે જણાવ્યું કે, તાજેતરની વાટાઘાટોમાં વ્યાપક અને અસ્થાયી યુદ્ધવિરામ અને ગાઝામાંથી ઇઝરાયેલી સૈનિકોને પરત ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની ...

જાન્યુઆરી 1, 2025 6:54 પી એમ(PM)

views 36

શ્રીલંકન નૌકાદળ દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરાયેલા 20 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા

શ્રીલંકન નૌકાદળ દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરાયેલા 20 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો કોલંબોથી વિમાન દ્વારા ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ આ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિની...

ડિસેમ્બર 31, 2024 7:56 પી એમ(PM)

views 34

રશિયાએ આજે યુક્રેન પર રાજધાની અને અન્ય પ્રદેશો પર મિસાઇલો અનેડ્રોન વડે હુમલો કર્યો હતો

રશિયાએ આજે યુક્રેન પર રાજધાની અને અન્ય પ્રદેશો પર મિસાઇલો અનેડ્રોન વડે હુમલો કર્યો હતો. યુક્રેને જણાવ્યું હતું કે તેણે રશિયા દ્વારા છોડવામાં આવેલી 21 મિસાઇલોમાંથી છને તોડી પાડી હતી. યુક્રેનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કિવ પ્રદેશમાં એક મહિલા ઘાયલ થઈ હતી, જ્યાં એક ખાનગી મકાનને નુકસાન થયું હતું. ઉ...

ડિસેમ્બર 30, 2024 6:39 પી એમ(PM)

views 23

ઇથોપિયામાં મુસાફરોથી ભરેલી ટ્રક નદીમાં ખાબકતાં 71 લોકોના મોત થયા

ઇથોપિયામાં મુસાફરોથી ભરેલી ટ્રક નદીમાં ખાબકતાં 71 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં 68 પુરૂષોઅને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.આ દુર્ઘટના ગઈકાલે સિદામા રાજ્યમાં થયો હતો, જે ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દક્ષિણમાં છે. લગ્નમાં જઇ રહેલા લોકોને આ અકસ્માત નડ્યો હતો.

ડિસેમ્બર 30, 2024 2:36 પી એમ(PM)

views 37

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના પક્ષીની ટક્કરથી સર્જાઈ હોય તેવું સામે આવ્યું

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના પક્ષીની ટક્કરથી સર્જાઈ હોય તેવું સામે આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલરોએ દુર્ઘટનાની થોડી મિનિટો પહેલા વિમાનને પક્ષી ટકરાવવા વિશે ચેતવણી આપી હતી. બચી ગયેલા ક્રૂ સભ્યોમાંથી એકે પક્ષીઓના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.. જો કે, દુર્ઘટનાના વાસ્તવિક કારણોની ...

ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 52

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, ...

ડિસેમ્બર 29, 2024 7:00 પી એમ(PM)

views 34

રશિયાના વિદેશ મંત્રીસર્ગેઈ લવરોવે કહ્યું છે કે જો મિસાઈલ હુમલો કરવામાં આવશે તો અમેરિકા અને નોર્થ એટલાન્ટિકટ્રીટી ઓર્ગેનાઈઝેશન નાટોને જવાબી સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે

રશિયાના વિદેશ મંત્રીસર્ગેઈ લવરોવે કહ્યું છે કે જો મિસાઈલ હુમલો કરવામાં આવશે તો અમેરિકા અને નોર્થ એટલાન્ટિકટ્રીટી ઓર્ગેનાઈઝેશન નાટોને જવાબી સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે. શ્રી લવરોવે રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટી સાથેની મુલાકાતમાં કહ્યું કે રશિયા કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ત...

ડિસેમ્બર 29, 2024 6:44 પી એમ(PM)

views 35

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 176 લોકોના મોત થયા છે

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 176 લોકોના મોત થયા છે. જેજુ એર ફ્લાઇટમાં 181 લોકો મુસાફરી કરી રહ્યા હતા. દક્ષિણ કોરિયાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે બે ક્રૂ મેમ્બર જીવિત છે અને ત્રણ લાપત્તા છે. બોઈંગ 737-800 વિમાન સવારે મુઆન આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચ્યું ત્યારે આ દુર્ઘટના થઈ હ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.