આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 18, 2024 9:32 એ એમ (AM)

views 28

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજિંગમાં ભારત-ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજિંગમાં ભારત-ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે. આ વાતચીતનો ઉદ્દેશ્ય પૂર્વ લદ્દાખમાં સૈનિકોની તૈનાતીને કારણે છેલ્લા ચાર વર્ષથી વણસેલા દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો છે. શ્રી ડોભાલ ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી વાંગ યી સાથ...

ડિસેમ્બર 17, 2024 7:14 પી એમ(PM)

views 18

ફ્રાન્સના મેયોટ્ટેમાં ચક્રવાત ચિડોને કારણે અત્યાર સુધી 22 લોકોનાં મોત

ફ્રાન્સના મેયોટ્ટેમાં ચક્રવાત ચિડોને કારણે અત્યાર સુધી 22 લોકોનાં મૃત્યુ થયા છે અને 1400ને ઇજા થઈ છે. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે પ્રતિ કલાક 200 કિલોમીટરની ઝડપથી આવેલા ચક્રવાતમાં સેંકડો લોકોમાર્યા ગયા હોવાની ભીતિ છે. અનેક વિસ્તારો સુધી પહોંચવું અશક્ય હોવાથી જાનમાલને નુકસાનનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્ક...

ડિસેમ્બર 17, 2024 6:39 પી એમ(PM)

views 23

રશિયન પરમાણુ સંરક્ષણ દળોના પ્રભારી અને ટોચના મિલિટ્રી જનરલ ઇગોર કિરીલોવનું આજે મોસ્કોમાં બોંબ વિસ્ફોટમાં મૃત્યુ થયું

રશિયન પરમાણુ સંરક્ષણ દળોના પ્રભારી અને ટોચના મિલિટ્રી જનરલ ઇગોર કિરીલોવનું આજે મોસ્કોમાં બોંબ વિસ્ફોટમાં મૃત્યુ થયું છે. રશિયન તપાસ સંસ્થાના જણાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રિક સ્કુટરમાં મૂકાયેલા બોમ્બ વિસ્ફોટમાં કિરિલોવના નજીકના સાથીનું પણ મૃત્યુ થયું છે. સરકારી સમાચાર એજન્સી TASS અનુસાર, આ ઘટના ક્રેમલિનના ...

ડિસેમ્બર 17, 2024 6:16 પી એમ(PM)

views 26

કેનેડામાં ફરી એક વાર પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનાં રાજીનામાની માંગણીએ જોર પકડ્યું

કેનેડામાં ફરી એક વાર પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનાં રાજીનામાની માંગણીએ જોર પકડ્યું છે.નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ અંગે તેમની સાથે અસંમત થયા પછી આશ્ચર્યજનક પગલામાં બંને હોદ્દા પરથી રાજીનામું આપ્યાબાદ પ્રધાનમંત્રી ટ્...

ડિસેમ્બર 17, 2024 2:57 પી એમ(PM)

views 34

ભારત અને વિયેતનામ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે વિયેતનામ તટ રક્ષક જહાજ, CSB 8005 કોચી ખાતે પહોંચ્યું

ભારત અને વિયેતનામ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે વિયેતનામ તટ રક્ષક જહાજ, CSB 8005 કોચી ખાતે પહોંચ્યું. બંને દેશો સેનાઓ વચ્ચે સહકાર વધારવા માટે "સહયોગ - હોપ ટેક" કવાયતમાં ભાગ લેશે. જહાજના ક્રૂ વ્યાવસાયિક ક્રિયા પ્રતિક્રિયાઓ, કસરતો અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો...

ડિસેમ્બર 17, 2024 2:56 પી એમ(PM)

views 25

કેનેડાના નાણામંત્રી અને નાયબ પ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ગઈકાલે અચાનક રાજીનામું આપ્યું હતું

કેનેડાના નાણામંત્રી અને નાયબ પ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ગઈકાલે અચાનક રાજીનામું આપ્યું હતું. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને લખેલા પત્રમાં, ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે, તેઓ અનેક મતભેદ ધરાવતા હતા. તેમણે ગઈકાલે 2024 ફોલ ઇકોનોમિક સ્ટેટમેન્ટ રજૂ કરવાના હતા તેના કલાકો અગાઉ જ રાજીનામું આપી દીધુ હતું. ...

ડિસેમ્બર 17, 2024 9:38 એ એમ (AM)

views 31

ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટકેલા વિશાનક વાવાઝોડામાં અનેક લોકોના મોતની આશંકા

ફ્રાન્સના મેયોટ ટાપુ પર વાવાઝોડા ચિડોના કારણે ભારે વિનાશ વચ્ચે અનેક લોકોના મોતની આશંકા છે. અત્યાર સુધી ત્યાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે. વહીવટી તંત્રએ આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે. શનિવારે આ વિસ્તારમાં આવેલા ભીષણ વાવાઝ...

ડિસેમ્બર 14, 2024 5:48 પી એમ(PM)

views 53

દક્ષિણ કોરિયા: રાષ્ટ્રપતિ યુન સુક યોલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પાસ

દક્ષિણ કોરિયાની સંસદે રાષ્ટ્રપ્રમુખ યૂન સુક યેઓલ દ્વારા આ મહિનાની શરૂઆતમાં થોડા સમય માટે જાહેર કરાયેલા માર્શલ લો બાબતે તેમની સામેના મહાભિયોગ પ્રસ્તાવને 204 વિરૂધ્ધ 85 મતોથી બહાલી આપી છે. આ મહાભિયોગ પ્રસ્તાવના પગલે બંધારણીય અદાલત રાષ્ટ્રપ્રમુખને પદ પરથી દૂર કરવા કે ફરીથી સ્થાપવા અંગે નિર્ણય ન લે ત્યા...

ડિસેમ્બર 13, 2024 7:58 પી એમ(PM)

views 30

યુક્રેને આરોપ લગાવ્યો છે કે, રશિયાએ આજે સવારે યુક્રેનિયન ઊર્જા કેન્દ્ર પર મોટા પાયે મિસાઈલ હુમલો કર્યો હતો

યુક્રેને આરોપ લગાવ્યો છે કે, રશિયાએ આજે સવારે યુક્રેનિયન ઊર્જા કેન્દ્ર પર મોટા પાયે મિસાઈલ હુમલો કર્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ આક્ષેપ કર્યો હતો કે રશિયન દળો યુક્રેનની વીજળી પ્રણાલીને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે લાખો નાગરિકો અંધારપટમાં રહેવા મજબૂર બ...

ડિસેમ્બર 13, 2024 2:26 પી એમ(PM)

views 29

રોમાનિયા અને બલ્ગેરિયા આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી યુરોપીયન સંઘના સીમા મુક્ત શેંગેન ઝોનમાં સંપૂર્ણ રીતે જોડાવા માટે તૈયાર છે

રોમાનિયા અને બલ્ગેરિયા આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી યુરોપીયન સંઘના સીમા મુક્ત શેંગેન ઝોનમાં સંપૂર્ણ રીતે જોડાવા માટે તૈયાર છે. યુરોપિયન સંસદના પ્રમુખ રોબર્ટા મેત્સોલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંને દેશોના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, મજબૂત શેંગેન વધુ સુરક્ષિત અને સંયુક્ત યુરોપનું ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.