આંતરરાષ્ટ્રીય

જુલાઇ 7, 2025 8:10 પી એમ(PM)

views 40

બ્રાઝિલમાં બ્રિક્સ સંમેલનના બીજા દિવસે આજે પર્યાવરણ, COP-30 અને વૈશ્વિક આરોગ્ય પર એક સત્ર યોજાશે

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિટન, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાના સમૂહ - બ્રિક્સ શિખર સંમેલનના બીજા દિવસે આજે પર્યાવરણ, સીઓપી-30 અને વૈશ્વિક આરોગ્ય પર એક સત્ર યોજાશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ કાર્યવાહી માટે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે. શ્રી મોદી ભારતના લોકો અને પૃથ્વ...

જુલાઇ 7, 2025 1:37 પી એમ(PM)

views 30

અમેરિકાના વિરોધી દેશો પર વધારાની 10 ટકા ટેરિફ લાદવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચેતવણી

અમેરિકાએ ભારત સહિતના કેટલાંક દેશો પર લાદેલી ટેરિફ હવે પહેલી ઓગસ્ટથી લાગુ પડશે. અગાઉ આ ટેરિફ 9 જુલાઇથી લાગુ પડવાની હતી. વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે આ જાહેરાત કરતા જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પ ટેરિફ રેટ અને સોદો નક્કી કરી રહ્યા છે. દરમિયાન શ્રી, ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેમનું વહીવટીતંત્ર...

જુલાઇ 7, 2025 1:35 પી એમ(PM)

views 31

બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે બ્રિકસ શિખર સંમેલનમાં નેતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી

બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે ચાલી રહેલા બ્રિકસ શિખર સંમેલનમાં નેતાઓએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. બ્રિકસ નેતાઓએ આતંકવાદીઓની સરહદ પારની અવરજવર, આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને સુરક્ષિત આશ્રયસ્થાનો સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમા...

જુલાઇ 7, 2025 8:16 એ એમ (AM)

views 29

કતારમાં યોજાયેલી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની પરોક્ષ વાટાઘાટોનો પ્રથમ તબક્કો નિષ્ફળ

પેલેસ્ટાઈનના સૂત્રોનાં જણાવ્યા મુજબ કતારમાં યોજાયેલી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પરોક્ષ યુદ્ધવિરામ વાટાઘાટોનો પ્રથમ તબક્કો કોઈપણ સમજૂતી વિના સમાપ્ત થયો હતો.ગઈકાલે દોહામાં થયેલી ચર્ચાનો હેતુ યુદ્ધવિરામ અને બંધક મુક્તિની સમજૂતીનો માર્ગ શોધવાનો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત ફર્યા ત્ય...

જુલાઇ 6, 2025 9:21 એ એમ (AM)

views 36

અમેરિકાના ટેક્સાસમાં પૂરને કારણે 43 લોકોનાં મોત 27 બાળકો લાપતા

અમેરિકાના, ટેક્સાસમાં અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા 43 લોકો માર્યા ગયા અને 27 બાળકો ગુમ થયા છે, મૃતકોમાં 15 બાળકોનો સમાવેશ થાય છે. શુક્રવારે વહેલી સવારે એક કલાકથી ઓછા સમયમાં ગુઆડાલુપે નદીનું સ્તર 26 ફૂટથી વધુ વહી ગયા હતા કેર કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું નદી કિનારે આવેલા ખ્રિસ્તી યુવા શિબિરમાંથી 27 બ...

જુલાઇ 6, 2025 9:04 એ એમ (AM)

views 39

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોથી થતી નિકાસ પર ટેરિફ લગાડવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોથી થતી નિકાસ પર ટેરિફ લગાડવાના આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. આ દેશોના નામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.શ્રી ટ્રમ્પે કહ્યું આ આદેશો પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે અને કેટલાક દેશો ઉપર આ ડ્યુટી 70 ટકા સુધી લગાડવામાં આવી શકે છે. આ વર્ષે એપ્રિલમાં, શ્રી ટ્રમ્પે અમે...

જુલાઇ 5, 2025 8:27 પી એમ(PM)

views 31

વિશ્વ બેંકે ભારતને વિશ્વના સૌથી સમાનતાવાદી દેશોમાં સ્થાન આપ્યું

વિશ્વ બેંકે ભારતને વિશ્વના સૌથી સમાનતાવાદી દેશોમાં સ્થાન આપ્યું છે. વિશ્વ બેંક અનુસાર, ભારતનો ગિની સૂચકાંક 25.5 છે, જે તેને આર્થિક દૃષ્ટિકોણથી વિશ્વનો ચોથો સૌથી સમાનતાવાદી દેશ બનાવે છે. પ્રથમ ત્રણ દેશો સ્લોવાક રિપબ્લિક, સ્લોવેનિયા અને બેલારુસ છે. ગિની સૂચકાંક દર્શાવે છે કે દેશમાં લોકોમાં આવક, સંપત્ત...

જુલાઇ 5, 2025 1:57 પી એમ(PM)

views 33

રાષ્ટ્રીય તપાસ સંસ્થા એ ભારતમાંથી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા અને અન્ય દેશોમાં મોકલવામાં સંડોવાયેલા બે વ્યક્તિઓની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ ભારતમાંથી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા અને અન્ય દેશોમાં મોકલવામાં સંડોવાયેલા બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં બે સ્થળોએ તપાસ અભિયાન દરમ્યાન આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. NIA એ કહ્યું છે કે એક આરોપીએ પીડિતોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં મહત...

જુલાઇ 5, 2025 2:08 પી એમ(PM)

views 53

અમેરિકાના ટેક્સાસમાં ભારે પૂરમાં 24 લોકોના મોત – ઘણા લોકો લાપતા થયા

અમેરિકાના ટેક્સાસમાં ભારે પૂરમાં 24 લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા થયા છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે મધ્ય ટેક્સાસના કાઉન્ટીમાં આપત્તિ જાહેર કરી છે. શ્રી એબોટે જણાવ્યું હતું કે બચાવ અને શોધ કામગીરી આખી રાત ચાલુ રહેશે. કેર કાઉન્ટીના કેમ્પ મિસ્ટિકમાં 20 થી વધુ છોકરીઓ હજુ પણ લાપતા છે. ગુરુવાર ર...

જુલાઇ 2, 2025 1:55 પી એમ(PM)

views 21

પહલગામ આતંકી હુમલાના ગુનેગારો અને કાવતરાંખોરોને કડક સજા ફટકારવામાં સહયોગ કરવા ક્વાડ સભ્ય દેશોએ અપીલ કરી

અમેરિકામાં પૂર્ણ થયેલા ક્વાડ સંમેલન બાદ સંયુક્ત નિવેદન પ્રસિધ્ધ કરાયું હતુ જેમાં પહલગામ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરીને તેમા સામેલ ગુનેગારોને કડક સજા ફટકારવામાં તમામ દેશોના સહયોગની અપીલ કરવામાં આવી હતી.ઈન્ડો-પેસિફિક ક્ષેત્રનુ પ્રતિનિધિત્વ કરનારા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, અમેરિકાના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.