આંતરરાષ્ટ્રીય

જૂન 25, 2025 2:08 પી એમ(PM)

views 28

ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલનાં ગોળીબાર અને હવાઇ હૂમલામાં 70 પેલેસ્ટાઇની નાગરિકોનાં મૃત્યુ

ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના ગોળીબાર અને હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા 70 પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. તેમાંના મોટા ભાગનાં લોકો માનવતાવાદી સહાયની રાહ જોઈ રહ્યા હતા. સ્થાનિક સ્ત્રોતો અને પ્રત્યક્ષદર્શીઓએ મીડિયાને જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ દક્ષિણ ગાઝા પટ્ટીમાં રફાહની ઉત્તરે શકૌશ વિસ્તારમાં અમેરિકા સમર્થિત ...

જૂન 25, 2025 7:57 એ એમ (AM)

views 32

ભારત અને સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના યુધ્ધ વિરામનું સ્વાગત કર્યુ..બીજી તરફ ઇઝરાયેલ પર હુમલા ચથાવત્ રાખવાની હુથીની જાહેરાત

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતનું સ્વાગત કર્યું છે. બંને દેશોના નાગરિકો ઘણુ બધુ સહન કરી ચૂક્યા હોવાનો ઉલ્લેખ કરીને ગુટેરેસે ઇઝરાયલ અને ઈરાનને યુદ્ધવિરામનું સંપૂર્ણ પાલન કરવા અને લડાઈ બંધ કરવા વિનંતી કરી છે...

જૂન 24, 2025 7:37 પી એમ(PM)

views 34

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અમલમાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અમલમાં છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરશે નહીં અને તેના બધા વિમાનો ઘરે પરત ફરશે. તેમણે ઈરાન પ્રત્યે મૈત્રીપૂર્ણ વલણ વધારવાની વાત કરી. શ્રી ટ્રમ્પે એમ પણ કહ્યું કે યુદ્ધવિરામ અમલમાં આવવાથી કોઈને નુકસાન થશે નહ...

જૂન 24, 2025 1:58 પી એમ(PM)

views 27

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધવિરામ

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુધ્ધવિરામની જાહેરાતને પગલે યુધ્ધમાં અટવાઇ ગયેલા લાખો નાગરિકોને કામચલાઉ રાહત મળી છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, બંને દેશોના વહીવટીતંત્રોએ શાંતિની માંગણી સાથે તેમની સરકારનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમની રાજદ્વારી અને સલામતી ટીમોએ સંધિ ક...

જૂન 24, 2025 7:55 એ એમ (AM)

views 32

વૈશ્વિક તેલની કિંમતોમાં બેરલ દીઠ પાંચ ડોલરનો કડાકોઃ પાંચ વર્ષમાં સૌથી મોટો ઘટાડો

કતારમાં અલ ઉદેદ અમેરિકન એરબેઝ પર ઈરાનના હુમલા બાદ વૈશ્વિક તેલની કિંમતોમાં પાંચ વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો છે. ઈરાની પરમાણુ સુવિધાઓ પર અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને જવાબી હુમલા કર્યા બાદ તેલની કિંમતોમાં બેરલ દીઠ 5 અમેરિકી ડોલરનો ઘટાડો થયો હતો. સપ્તાહના અંતે તણાવને કારણે તેલ બજારમાં શરૂ...

જૂન 23, 2025 7:53 પી એમ(PM)

views 34

ઈઝરાયેલી સેનાએ મધ્ય અને દક્ષિણ ભાગમાં હવાઈ હુમલાના સાયરન સક્રિય કર્યા

ઈઝરાયેલની સેનાએ ઈરાનથી મિસાઈલ હુમલાના જોખમને જોતા મધ્ય અને દક્ષિણ ઈઝરાયેલમાં હવાઈ હુમલાના સાયરન સક્રિય કરી દીધા છે. ઈરાનના પરમાણુ સ્થળ પર અમેરિકાના હવાઈ હુમલા બાદ પશ્ચિમ ઍશિયામાં વધતા તણાવ વચ્ચે આ નિર્ણય કરાયો છે. ગત 10 દિવસમાં મધ્ય ઈઝરાયેલને ભારે નુકસાન થયું છે, જેમાં ઉત્તર બંદર શહેર હાઈફા પર પણ વા...

જૂન 23, 2025 1:52 પી એમ(PM)

views 25

ઇરાન-ઇઝરાયેલ વચ્ચે તંગદિલી વધીઃ બંને દેશોએ એકબીજા પર મિસાઇલોથી હુમલા કર્યા

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.. આ સંઘર્ષ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ઈઝરાયલને સજા આપવાની પ્રતિજ્ઞા લીધી છે ...અમેરિકા દ્વારા ઈઝરાયલી હુમલામાં જોડાયા બાદ સોશિયલ મીડિયા સંદેશમાં, ખામેનીએ કહ્યું ઈઝરાયલે મોટી ભૂલ કરી છે. દરમિયાન, ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈન્...

જૂન 23, 2025 8:18 એ એમ (AM)

views 37

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાનમાં શાસન પરિવર્તનની શક્યતાનો સંકેત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં શાસન પરિવર્તનની શક્યતાનો સંકેત આપ્યો હતો. તેમણે વર્તમાન નેતૃત્વ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે જો વર્તમાન ઈરાની શાસન ઈરાનને ફરીથી મહાન બનાવવામાં અસમર્થ છે, તો શા માટે શાસન પરિવર્તન ન થવુ...

જૂન 22, 2025 8:03 પી એમ(PM)

views 39

ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા પછી રેડિયેશનમાં કોઈ વધારો થયો ન હોવાની આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થા એ પુષ્ટિ કરી

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થા-IAEA ના વડા રાફેલ ગ્રોસીના જણાવ્યા અનુસાર, ઈરાનમાં તાત્કાલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) આવતીકાલે એક તાકીદની બેઠક યોજશે. આજે એક સોશિયલ મીડિયા સંદેશમાં ગ્રોસીએ કહ્યું કે, ઈરાનના પરમાણુ ઠેકાણા પર અમેરિકન લશ્કરી હુમલા પછી તેઓ એજ...

જૂન 22, 2025 1:25 પી એમ(PM)

views 36

અમેરિકાના હુમલા બાદ ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલોથી વળતો જવાબ આપ્યો.

ત્રણ પરમાણુ મથકો પર અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને આજે વહેલી સવારે ઇઝરાયેલ પર 30થી વધુ બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF)એ, હૈફા સહિત મધ્ય ઇઝરાયેલના ઘણા વિસ્તારોમાં હુમલો થયો હોવાની ઇઝરાયેલે પુષ્ટી કરી હતો. આ મિસાઈલો મધ્ય ઇઝરાયલમાં અનેક સ્થળોએ ત્રાટકી હતી. નોંધપાત્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.