આંતરરાષ્ટ્રીય

જૂન 16, 2025 6:45 પી એમ(PM)

views 26

ઈઝરાયેલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની ઇરાનની યોજના

ઈઝરાયેલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાન પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની યોજના બનાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને કહ્યું કે ઈરાનની સંસદ પરમાણુ સંધિ છોડવા માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરી રહી છે. રાષ્ટ્રપતિએ તેહરાનના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે પરમાણુ શસ્ત્રો વિકસાવવાની તેની કોઈ યો...

જૂન 16, 2025 4:20 પી એમ(PM)

views 34

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ યથાવત્.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ યથાવત્ છે. યુદ્ધ રોકવા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા પ્રયાસ છતાં બંને પક્ષ એક બીજા પર મિસાઈલથી હુમલો કરી રહ્યા છે. આજે સવારે ઈરાને ઈઝરાયેલના એક તેલ શુદ્ધિકરણ પ્લાન્ટને નિશાન બનાવ્યો અને પાવર ગ્રીડના એક ભાગને નુકસાન પહોંચાડ્યું. બીજી તરફ, ઈઝરાયેલની સેનાએ ...

જૂન 16, 2025 9:37 એ એમ (AM)

views 27

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચોથા દિવસે પણ સંઘર્ષ યથાવત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચોથા દિવસે પણ સંઘર્ષ યથાવત છે. લશ્કરી હુમલાઓમાં ઘણા લોકો માર્યા ગયા છે અને મોટા પાયે નુકસાન થયું છે. આ સંઘર્ષને રોકવા માટે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક કટોકટી સત્ર બોલાવ્યું હતું. જેમાં ઈરાને ઈઝરાયલના હુમલાને યુદ્ધનું કૃત્ય ગ...

જૂન 15, 2025 9:31 એ એમ (AM)

views 25

ઈઝરાયેલ અને ઈરાને તેમના ઘાતક મિસાઇલ હુમલાઓને વધુ તીવ્ર કર્યાઃ અમેરિકા અને ઈરાન વચ્ચે આજે યોજાનાર પરમાણુ વાટાઘાટો રદ

ઈઝરાયેલ અને ઈરાને તેમના ઘાતક મિસાઇલ હુમલાઓને વધુ તીવ્ર કર્યા છે. ઈરાની પ્રક્ષેપાસ્ત્રોએ ઈઝરાયેલના મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા છે, જ્યારે ઈઝરાયેલી દળોએ ગઈકાલે તેહરાનમાં લશ્કરી મથકો પર એક સાથે નવા હુમલા કર્યા હતા. આ નાટકીય અથડામણે મધ્ય પૂર્વમાં ભારે અશાંતિ પેદા કરી છે અને સમગ્ર પ્રદેશ જોખમી સ્થિતિમાં ...

જૂન 13, 2025 7:59 પી એમ(PM)

views 40

ઈઝરાયેલની સેનાએ આજે ઈરાનના અનેક સ્થળ પર હુમલો કરતા અંદાજે 50 જેટલા લોકો ઈજાગ્રસ્ત

ઈઝરાયેલની સેનાએ આજે સવારે ઈરાનના અનેક સ્થળ પર હુમલા કર્યા. દરમિયાન ઈઝરાયેલા મુખ્ય પરમાણુ સુવિધાઓને નિશાન બનાવી. ઈરાનની તસ્નીમ સરકારી સમાચાર સંસ્થા મુજબ, રહેણાક વિસ્તારો પર પણ હુમલો કરાયો છે. તેમાં ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, જ્યાં સુધી જરૂર પડશે ત્યા...

જૂન 13, 2025 8:14 એ એમ (AM)

views 23

લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી

અમેરિકાના લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરી છે. લોસ એન્જલસની પરિસ્થિતિ અંગે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપે છ...

જૂન 11, 2025 1:59 પી એમ(PM)

views 29

અશાંતિને પગલે કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ.

ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન દરોડા બાદ સર્જાયેલી અશાંતિને પગલે કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના ઘણા વિસ્તારોમાં મંગળવારથી મર્યાદિત કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મેયર કારેન બાસે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, સંઘીય અમલીકરણની કાર્યવાહીને પગલે શહેરમાં હિંસા, આગચંપી અને લૂંટફાટ વધી છે. કર્ફ્યુ રાત્રે આ...

જૂન 11, 2025 8:37 એ એમ (AM)

views 44

અમેરિકાના લોસ એન્જલસમાં મરીન અને નેશનલ ગાર્ડને તૈનાત કરવાના ટ્રમ્પ તંત્રના નિર્ણયને રોકવા તાત્કાલિક પ્રતિબંધના આદેશની વિનંતીને અદાલતે ફગાવી

અમેરિકાના લોસ એન્જલસમાં મરીન અને નેશનલ ગાર્ડ ટુકડીઓને તૈનાત કરવાના ટ્રમ્પ તંત્રને રોકવા માટે તાત્કાલિક પ્રતિબંધના આદેશની વિનંતીને સાન ફ્રાન્સિસ્કોના એક ફેડરલ ન્યાયાધીશે નકારી કાઢી છે. આ વિનંતી ગવર્નર દ્વારા કરવામાં આવી હતી. ન્યાયાધીશ ચાર્લ્સ આર બ્રેયરે આ વિનંતીની વધુ સુનાવણી આવતીકાલે મુકરર કરી છે. ગ...

જૂન 10, 2025 2:16 પી એમ(PM)

views 31

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને ઉકેલવાના હેતુથી લંડનમાં વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને ઉકેલવાના હેતુથી લંડનમાં વાટાઘાટોનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટો પર સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે. ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેના ફોન કોલને પગલ...

જૂન 9, 2025 2:43 પી એમ(PM)

views 36

ઇઝરાયલની સેનાએ ગાઝા માટે કાર્યકરો અને રાહત સામગ્રી લઈ જતું જહાજ અટકાવ્યુ.

ઇઝરાયલની સેનાએ ગાઝા માટે રાહત સામગ્રી લઈ જતું જહાજ અટકાવી દીધું છે. આ જહાજમાં આબોહવા પરિવર્તન ક્ષેત્રે કાર્યરત ગ્રેટા થનબર્ગ અને અન્ય લોકો સવાર હતા. ઇઝરાયલની સેના દ્વારા તમામ મુસાફરોની અટકાયત કરી જહાજને ઇઝરાયલ લઈ જવાયું હતું. આ જહાજ દ્વારા એક સામાજિક સંસ્થાએ ખોરાક અને આવશ્યક વસ્તુઓની તીવ્ર અછતનો સામ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.