આંતરરાષ્ટ્રીય

જૂન 8, 2025 7:43 એ એમ (AM)

views 33

હરિફ રાજકીય પક્ષને નાણાકિય ભંડોળ પુરૂ પાડવા સામે ટ્રમ્પની મસ્કને ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને ડેમોક્રેટિક ઉમેદવારોને ભંડોળ પૂરું પાડશે તો તેના ગંભીર પરિણામો રહેશે તેવી ચેતવણી આપી છે. ટ્રમ્પે તેમના એલોન મસ્ક સાથેના સંબંધો સુધારવાના વિચારને પણ ફગાવી દીધો હતો. એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું કે, મસ્ક રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયનો અનાદર કરે છે.

જૂન 4, 2025 8:44 એ એમ (AM)

views 39

ચૂંટણી પરીણામોમાં ભારે સરસાઇને કારણે દક્ષિણ કોરિયાના વિપક્ષના નેતા લી જે-મ્યુંગનું નવા રાષ્ટ્રપતિ બનવાનું નિશ્ચિત

દક્ષિણ કોરિયાના વિપક્ષના નેતા લી જે-મ્યુંગ નવા રાષ્ટ્રપતિ બનશે. સત્તાવાર જાહેર થયેલા પરિણામોએ તેમની જીતે નિશ્ચિત કરી લીધી છે. તેમના મુખ્ય હરીફ વર્તમાન રાષ્ટ્રપતિ કિમ મૂન-સૂ કરતા તેઓ 20 લાખ મતોની ઘણી મોટી સરસાઇ ભોગવી રહ્યાં છે.અત્યાર સુધીના પરિણામો બાદ શાસક રૂઢિચુસ્ત પીપલ્સ પાવર પાર્ટીના નેતા, મૂને એ...

જૂન 3, 2025 9:20 એ એમ (AM)

views 25

જર્મનીના ભૂતપૂર્વ વિદેશ મંત્રી, અન્નાલેના બેરબોક, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આગામી પ્રમુખ તરીકે ચૂંટાયા

જર્મનીના ભૂતપૂર્વ વિદેશ મંત્રી, અન્નાલેના બેરબોક, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આગામી પ્રમુખ તરીકે ચૂંટાયા. રશિયા દ્વારા માગવામાં આવેલા ગુપ્ત મતદાનમાં શ્રી બેરબોકને 193 માંથી 167 મત મળ્યા હતા.બેરબોક કેમરૂનના ફિલેમોન યાંગનું સ્થાન લેશે અને સપ્ટેમ્બરમાં તેમનો એક વર્ષનો કાર્યકાળ શરૂ કરશે, વાર્ષિક વિશ્વ નેતા...

જૂન 2, 2025 8:13 એ એમ (AM)

views 31

યુક્રેને ગઈકાલે રશિયાના પાંચ હવાઈ ઠેકાણા પર ડ્રૉન હુમલા કર્યા

યુક્રેને ગઈકાલે રશિયાના પાંચ હવાઈ ઠેકાણા પર ડ્રૉન હુમલા કર્યા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું, અનેક વિમાનમાં આગ લાગી, પરંતુ કોઈ જાનહાનીના અહેવાલ નથી. રશિયાએ આ હુમલાને આતંકી હુમલો ગણાતા દાવો કર્યો કે, ઈવાનૉવો, રિયાઝાન અને અમૂર પર ડ્રૉન હુમલાને નિષ્ફળ કરાયો છે.જોકે, યુક્રેને ...

મે 31, 2025 2:04 પી એમ(PM)

views 27

પાકિસ્તાન અંગેના અગાઉના નિવેદનને પરત ખેંચીને આંતકવાદ મામલે કોલંબિયાએ ભારતનું મજબૂત સમર્થન કર્યુ

આતંકવાદને નાબૂદ કરવાના ભારતના અડગ સંકલ્પને વિશ્વના દેશો સુધી પહોંચાડવા માટે સાત બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશોની મુલાકાતે છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ, કોલંબિયાની મુલાકાતે છે, તેમણે કોલંબિયાના વિદેશ મંત્રી રોઝા યોલાન્ડા વિલાવિસેન્સિયો અને એશિયા-પેસિ...

મે 31, 2025 9:03 એ એમ (AM)

views 32

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલની આયાત પરનો ટેરિફ 25 ટકાથી બમણો કરીને 50 ટકા કરવાની જાહેરાત કરી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે, તેઓ અમેરિકન ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે સ્ટીલની આયાત પરનો ટેરિફ 25 ટકાથી બમણો કરીને 50 ટકા કરશે. પિટ્સબર્ગમાં પેન્સિલવેનિયાના સ્ટીલકામદારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનું ભવિષ્ય પિટ્સબર્ગની તાકાત અને ગૌરવથી બનાવવું જોઈએ પણ શાંઘાઈના ખરાબ ...

મે 27, 2025 2:08 પી એમ(PM)

views 28

બ્રિટનના લિવરપૂલ ફૂટબોલ ક્લબની વિજય પરેડ દરમિયાન ચાહકોની ભીડમાં એક કાર ઘુસી જતાં 47 લોકો ઇજાગ્રસ્ત

બ્રિટનમાં, લિવરપૂલ ફૂટબોલ ક્લબની વિજય પરેડ દરમિયાન ચાહકોની ભીડમાં એક કાર ઘુસી જતાં લગભગ 47 લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત લોકોમાંથી, 27 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને 20 લોકોને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ કાર નીચે ફસાયેલા એક બાળક સહિત ચાર લોકોને બચાવ્યા હતા. પોલી...

મે 24, 2025 9:01 એ એમ (AM)

views 30

અમેરિકાની એક અદાલતે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ પર અસ્થાયી રૂપે રોક લગાવી

અમેરિકાની એક અદાલતે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશને અસ્થાયી રૂપે રોક લગાવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ગૃહ મંત્રાલયે એક દિવસ પહેલા જ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર રદ કરી દીધું હતું. આ ય...

મે 23, 2025 1:59 પી એમ(PM)

views 32

ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટી પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો

ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન હોમલેન્ડ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ અંગે હાર્વર્ડ યુનિવર્સિટીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે, તે એક વિશેષાધિકાર છે, યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ વિશેષ...

મે 23, 2025 8:20 એ એમ (AM)

views 28

ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ અંગેની મડાગાંઠ ઉકેલવા અમેરિકા અને ઈરાન વચ્ચે આજે વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ યોજાશે

અમેરિકા અને ઈરાન વચ્ચે આજે ઇટાલીની રાજધાની રોમમાં પરોક્ષ વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ યોજાશે. એપ્રિલથી બંને દેશો વચ્ચે ચાર રાઉન્ડની વાતચીત થઈ છે. આમાંથી ત્રણ વાટાઘાટો ઓમાનની રાજધાની મસ્કતમાં અને એક રોમમાં થઈ હતી. આ વાતચીત ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવા અને અમેરિકાના પ્રતિબંધો હટા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.