મે 22, 2025 1:59 પી એમ(PM)
23
વોશિંગ્ટનમાં યહુદી સંગ્રહાલય નજીક ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરાઈ
અમેરિકાના વોશિંગ્ટન ડી. સી. માં કેપિટલ યહુદી સંગ્રહાલય નજીક આજે વહેલી સવારે ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુએસ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા મુજબ, એક પુરુષ અને એક મહિલા કર્મચારી સંગ્રહાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અજ્ઞાત બંદૂકધારી દ્વારા તેમના પર હુમલો ક...