મે 6, 2025 7:53 પી એમ(PM)
32
UNDPના અહેવાલ મુજબ, ભારતમાં AI કૌશલ્યનો સૌથી વધુ ઉપયોગ
ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કૌશલ્યનો ઉપયોગ વિશ્વમાં સૌથી વધુ છે, જે આ ક્ષેત્રમાં દેશની વધતી જતી સંભાવનાને પ્રતિબિંબિત કરે છે. આજે જાહેર કરાયેલા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ-UNDPના અહેવાલ મુજબ, ખેડૂતો અને નાના વ્યવસાયોને સશક્ત બનાવવા માટે AI નો ઉપયોગ કરવામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. 50 લા...