આંતરરાષ્ટ્રીય

એપ્રિલ 26, 2025 2:38 પી એમ(PM)

views 27

નિયંત્રણ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારનો ભારતે વળતો જવાબ આપ્યો

કાશ્મીર ખીણમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વગર ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેનાએ આનો જોરદાર જવાબ આપ્યો. શ્રીનગર સ્થિત એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, 25 અને 26 એપ્રિલની રાત્રે, કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની સૈન્યની ઘણી ચોકીઓએ, કોઈ ઉશ્કેરણી વ...

એપ્રિલ 26, 2025 8:17 એ એમ (AM)

views 32

કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસના પાર્થિવ શરીરને આજે રોમના સેન્ટ મેરી મેજર બેસિલિકામાં દફનવવામાં આવશે

કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસના પાર્થિવ શરીરને આજે રોમના સેન્ટ મેરી મેજર બેસિલિકામાં દફનવવામાં આવશે. અંતિમ સંસ્કાર વિધિ ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગ્યે વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે શરૂ થશે. વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સહિત હજારો લોકો ઉપસ્થતિ રહે તેવી અપેક્ષા છે...

એપ્રિલ 22, 2025 9:22 એ એમ (AM)

views 31

હાર્વર્ડ યુનિવર્સિટીએ પ્રસ્તાવિત ભંડોળમાં અબજો ડોલરના ઘટાડાને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો

હાર્વર્ડ યુનિવર્સિટીએ પ્રસ્તાવિત ભંડોળમાં અબજો ડોલરના ઘટાડાને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે. અગાઉ થયેલા ભંડાળના વિવાદ બાદ ગઈકાલે આ કેસ દાખલ કરાયો હતો. હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ તંત્ર દ્વારા મોકલવામાં આવેલી યાદીને નકારી કાઢી હતી, જેમાં યહુદી વિરોધી લડત પર અંકુશ અને શાળાઓની અન્...

એપ્રિલ 22, 2025 9:21 એ એમ (AM)

views 22

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં ઘટાડો ન કરવા બદલ યુએસ સેન્ટ્રલ બેંકના વડા પર આકરા પ્રહારો કર્યા

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં ઘટાડો ન કરવા બદલ યુએસ સેન્ટ્રલ બેંકના વડા પર આકરા પ્રહારો કર્યા હતા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ટ્રમ્પે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલને અર્થતંત્રને વેગ આપવા માટે વ્યાજદરમાં ઘટાડો કરવા વિનંતી કરી હતી, અને દાવો કર્યો હતો કે, પોવેલ આર્થિક ફેરફારોને પ્રતિભાવ...

એપ્રિલ 21, 2025 2:42 પી એમ(PM)

views 38

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા.

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સ આજથી ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં તેમનું સ્વાગત કર્યું હતું. દિલ્હીના પાલમ વિમાન મથકે ગાર્ડ ઓફ ઓનર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. શ્રી વેન્સની સાથે તેમનાં પત્ની ઉષા વેન્સ, તે...

એપ્રિલ 21, 2025 8:36 એ એમ (AM)

views 41

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ આજથી ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આજે સવારે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે તેમનાં પત્ની ઉષા વેન્સ, તેમનાં બાળકો અને અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો પણ હશે.શ્રી વેન્સ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ બેઠક દરમિયાન બંને પક્ષો બંને દેશો વચ્...

એપ્રિલ 20, 2025 9:05 એ એમ (AM)

views 38

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી. વાન્સ આવતીકાલથી ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવશે

અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી. વાન્સ આવતીકાલથી ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, શ્રી વાન્સની આ પહેલી ભારત મુલાકાત હશે. તેમના રોકાણ દરમિયાન, તેઓ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ઉપરાષ્ટ્રપ્રમુખ અને તેમના પ્રતિનિધિમંડળ દિલ્હીમાં...

એપ્રિલ 19, 2025 9:26 એ એમ (AM)

views 35

અમેરિકા અને ઇટાલીએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને આ સદીનો સૌથી મોટો આર્થિક એકીકરણ અને જોડાણ પ્રોજેક્ટ ગણાવ્યો

અમેરિકા અને ઇટાલીએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને આ સદીનો સૌથી મોટો આર્થિક એકીકરણ અને જોડાણ પ્રોજેક્ટ ગણાવ્યો છે. એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કોરિડોર ભાગીદારોને જોડશે અને ભારતથી ખાડી દેશો, ઇઝરાયલ, ઇટાલી અને અમેરિકા સુધી આર્થિક વિકાસ અને એકીકરણને પ્રોત્સાહન આપશે.વોશિંગ્ટનમાં ...

એપ્રિલ 18, 2025 1:43 પી એમ(PM)

views 31

ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે હવે હમાસ યુધ્ધ બંધ કરવા તૈયાર

ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે હવે હમાસ યુધ્ધ બંધ કરા પ્રયાસો કરી રહ્યું છે. ઇઝરાયલી દળો ગાઝામાંથી સંપૂર્ણપણે પાછા ખેંચી લેવાની શરત સાથે હમાસે યુધ્ધ અટકાવવાની સંમતી આપી છે. આ ઉપરાંત, જો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવે છે, તો બદલામાં ઇઝરાયલી કેદીઓને પણ મુક્ત કરવામાં...

એપ્રિલ 18, 2025 10:02 એ એમ (AM)

views 34

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ અમેરિકા અને યુરોપ વચ્ચે સંભવિત વેપાર કરાર અંગે આશાવાદ વ્યક્ત કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ અમેરિકા અને યુરોપ વચ્ચે સંભવિત વેપાર કરાર અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, આ વેપાર કરાર ચોક્કસપણે થશે અને તે વાજબી કરાર હશે. પ્રધાનમંત્રી મેલોનીએ કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે, આ કરાર થશે અન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.