આંતરરાષ્ટ્રીય

એપ્રિલ 9, 2025 7:29 પી એમ(PM)

views 19

ડોમિનિકન ગણરાજ્યની રાજધાની સાન્ટો ડોમિંગોમાં નાઈટક્લબની છત ધરાશાયીથતાં 113 લોકોના મોત

ડોમિનિકન ગણરાજ્યનીરાજધાની સાન્ટોડોમિંગોમાં એક નાઈટક્લબની છત ધરાશાયી થતાં 113 લોકોના મોત થયાછે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં પ્રાંતીય ગવર્નર અને ભૂતપૂર્વ મેજરલીગ બેઝબોલ પિચર, ઓક્ટાવિયો ડોટેલનું પણ મોત થયું છે. હજુ પણ મૃત્યુઆંકવધવાની શક્યતા છે.

એપ્રિલ 9, 2025 2:03 પી એમ(PM)

views 40

અમેરિકાના રાષ્ટ્રપતિડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન પર લાદેલા ટેરિફનો આજથી  અમલ શરૂ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લદાયેલો ટેરિફ આજથી  અમલમાં આવ્યા છે જેમાં ચીની આયાત પર 104 ટકાનો ટેરિફ પણ સામેલ છે. વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કેનવુ ટેરિફ માળખું, રાષ્ટ્રપતિ ડોનાલ્ડટ્રમ્પ દ્વારા બેઇજિંગને અમેરિકન માલ પરના 34 ટકા ટેરિફ પાછા ખેંચવા માટે આપેલા અલ્ટીમેટમને કારણે છે. ભારતથી આયાત પર...

એપ્રિલ 9, 2025 9:28 એ એમ (AM)

views 28

અમેરિકામાં ચીનના માલની આયાત પર 104 ટકા ડ્યુટીનો આજથી અમલ

અમેરિકામાં ચીનના માલની આયાત પર 104 ટકા ડ્યુટી આજથી અમલમાં આવશે.અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ચીની માલ પરની આ ડ્યુટી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બીજા કાર્યકાળ પહેલા લાદવામાં આવેલી ડ્યુટી ઉપરાંતની હશે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન પર...

એપ્રિલ 9, 2025 9:17 એ એમ (AM)

views 25

મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થયો.

મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થઈ ગયો છે. ભૂકંપમાં 5 હજાર 17 લોકો ઘાયલ થયા છે અને 148 હજુ પણ લાપતા છે.મ્યાનમાર સરકારના હવામાનશાસ્ત્ર અને જળવિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 માર્ચે આવેલા ભૂકંપ પછી, અત્યાર સુધીમાં 98થી વધુ આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા...

એપ્રિલ 8, 2025 1:36 પી એમ(PM)

views 29

દુબઇના ક્રાઉન પ્રિન્સ અને નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ આજે ભારતનાં બે દિવસનાં પ્રવાસે આવ્યા

દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ પ્રધાનમંત્રી તથા સંરક્ષણમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ આજે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. દિલ્લી હવાઈ મથકે રાજ્યમંત્રી સુરેશ ગોપી દ્વારા તેમનું કરવામાં આવ્યું હતું. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉચ્ચ સ્તરીય વ્યાપા...

એપ્રિલ 7, 2025 9:42 એ એમ (AM)

views 44

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી પચાસથી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાપક નવા ટેરિફની જાહેરાત કર્યા પછી 50થી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના અધિકારીઓએ આ ટેરિફનો બચાવ કર્યો હતો. ટ્રમ્પની જાહેરાતને પગલે ગયા સપ્તાહે અમેરિકાનાં શેરોના મૂલ્યમાં લગભગ છ ટ્રિલિયન અમેરિકન...

એપ્રિલ 4, 2025 8:30 એ એમ (AM)

views 25

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક શેરબજારમાં ઘટાડો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભાવ વધારવા અને અમેરિકા અને વિદેશમાં વૃદ્ધિ પર અસર કરવાની આગાહી કરાયેલા નવા ટેરિફની જાહેરાત કર્યાના એક દિવસ પછી વૈશ્વિક શેરબજારમાં ઘટાડો થયો છે. વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે અમેરિકન બજારે માર્કેટ કેપમાં 2.7 ટ્રિલિયન ડોલરનું નુકસાન કર્યું છે. 2020 માં કોવિ...

એપ્રિલ 3, 2025 8:26 એ એમ (AM)

views 28

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયા છે. જયારેચીન પર 34 ટકા,બાંગ્લાદેશ પર 26 ટકા પાકિસ્તાન પર 29 ટકા શ્રીલંકા પર 44 ટકા જયારે ઇઝરાઈલ પર 17 ટકા ટેક્સ લાગુ કરવામા...

એપ્રિલ 2, 2025 7:50 પી એમ(PM)

views 25

ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું

ચિલીના રાષ્ટ્રપતિ, ગેબ્રિયલ બોરિક ફોન્ટે જણાવ્યું કે. ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું છે. ચિલી એન્ડ ઇન્ડિયા-સાઇડ બાય સાઇડ ઇન ધ ગ્લોબલ સાઉથ વિષય પર 53મા સપ્રુ હાઉસ વ્યાખ્યાન આપતા રાષ્ટ્રપતિ ફૉન્ટે કહ્યું કેચિલી ભારત સાથે તેની ભાગીદારી વધારવા માંગે છે કારણ...

એપ્રિલ 2, 2025 2:27 પી એમ(PM)

views 22

અમેરિકા આજથી આયાતી ચીજવસ્તુઓ પર પારસ્પરિક ટેરિફ લાદશે

અમેરિકાએ પુષ્ટિ કરી છે કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી નવા ટેરિફ લાદશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખની જાહેરાત પછી તરત જ અમેરિકન વસ્તુઓ પર ટેરિફ લાદનારા દેશો પર પ્રતિક્રિયાત્મક ટેરિફ લાગુ થશે. જ્યારે ઓટો આયાત પર 25 ટકા ટેરિફ આવતીકાલથી લાગુ થશે. અગાઉ શ્રી ટ્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.