માર્ચ 18, 2025 9:48 એ એમ (AM)
23
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિનાથી વધુ સમયથી અટવાયેલા બે અમેરિકી અવકાશયાત્રીઓ આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે. એક નિવેદનમાં, નાસાએ જણાવ્યું હતું કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન યાનમાં અન્ય એક અમેરિકન અવકાશયાત્રી અને એક રશિયન અવકાશયાત્રી સાથે ઘરે લવાશે. બોઇંગ સ્ટારલાઇનર અ...