આંતરરાષ્ટ્રીય

માર્ચ 15, 2025 1:37 પી એમ(PM)

views 21

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપતા કહ્યું, 'કાશ્મીર અંગે ફરિયાદ કરવાથી સરહદ પારના આતંકવાદને યોગ્ય ઠેરવી શકાય નહીં'. પાકિસ્તાનની માનસિકતાની નિંદા કરતા, ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાથી સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવી શ...

માર્ચ 15, 2025 1:09 પી એમ(PM)

views 21

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં પ્રસ્તાવિત યુદ્ધવિરામ અંગે રશિયાના રાષ્ટ્રપતિ સાથેનીતેમની ચર્ચાને ઉપયોગી ગણાવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં પ્રસ્તાવિત યુદ્ધવિરામ અંગે રશિયાના રાષ્ટ્રપતિ સાથેનીતેમની ચર્ચાને ઉપયોગી ગણાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધનો અંત આવશે તેવી પ્રબળ સંભાવના હોવાની  આશા વ્યક્ત કરી હતી.અગાઉ, મોસ્કોમાં અમેરિકાના એમ્બેસેડરની રશિયાના  રાષ્ટ્રપતિ પુતિન ...

માર્ચ 15, 2025 8:36 એ એમ (AM)

views 29

સ્પેસએક્સ અને નાસાએ અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પાછા લાવવા માટે એક મિશન શરૂ કર્યું

સ્પેસએક્સ અને નાસાએ અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પાછા લાવવા માટે એક મિશન શરૂ કર્યું છે. સુનિતા અને બુચ નવ મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. ક્રૂ-૧૦ મિશન પર ડ્રેગન અવકાશયાનને લઈ જતું ફાલ્કન-નાઈન રોકેટ ગઈકાલે રાત્રે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિ...

માર્ચ 15, 2025 8:34 એ એમ (AM)

views 25

પાકિસ્તાનમાં, ગઈકાલે ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા

પાકિસ્તાનમાં, ગઈકાલે શુક્રવારની નમાજ દરમિયાન ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક સ્થાનિક ઇસ્લામી નેતા અને બાળકો સહિત ત્રણ અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ-IED મસ્જિદની અંદર લગાવવામાં આવ્યું હતું.

માર્ચ 14, 2025 7:59 પી એમ(PM)

views 25

અમેરિકન અવકાશ એજન્સી નાસાએ કહ્યું છે કે 2024 માં વિશ્વનું સમુદ્ર સ્તર અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધશે

અમેરિકન અવકાશ એજન્સી નાસાએ કહ્યું છે કે 2024 માં વિશ્વનું સમુદ્ર સ્તર અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધશે. તેમણે કહ્યું કે ગયા વર્ષે દરિયાની સપાટીમાં વધારો દર વર્ષે 0.59 સેન્ટિમીટર સુધી પહોંચ્યો હતો, જે ધારણા કરતા 0.43 સેન્ટિમીટર કરતા વધુ છે. પાણીના સ્તરમાં આ વધારો મુખ્યત્વે દરિયાનું પાણી ગરમ થવાને કારણે થ...

માર્ચ 14, 2025 1:47 પી એમ(PM)

views 21

યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા પ્રયત્ન કરવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતનાં વૈશ્વિક નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.

યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા પ્રયત્ન કરવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતનાં વૈશ્વિક નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. ગઈ કાલે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી પુટિને ...

માર્ચ 14, 2025 9:15 એ એમ (AM)

views 22

રશિયાએ જણાવ્યું છે કે તે હવે યુક્રેન સાથેનાં યુધ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયાર છે

રશિયાએ જણાવ્યું છે કે તે હવે યુક્રેન સાથેનાં યુધ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયાર છે. ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે ચર્ચા ચાલી રહી છે અને મોસ્કો મંત્રણા માટે તૈયાર છે. જો કે તેમણે આ દરખાસ્ત યુક્રેનનાં લશ્કર માટે કામચલાઉ રીતે લાભકર્તા હોવા અંગે ચિંતા વ્ય...

માર્ચ 14, 2025 8:47 એ એમ (AM)

views 19

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો છે. આ અનુરોધ તેમણે વર્ષ 2022માં પણ કર્યો હતો. શ્રી ડૂડાના સલાહકાર વોઝ્શિએક કૉલાર્સ્કીએ જણાવ્યું, પરમાણુ સુરક્ષા યુક્રૈન, બેલારૂસ અને રશિયાના કૈલિનિનગ્રાદની સરહદથી જોડાયેલા નાટો સભ્ય તરીકે દેશની સુરક્ષા...

માર્ચ 13, 2025 8:04 પી એમ(PM)

views 32

શ્રીલંકા સરકારના એક તાત્કાલિક અનુરોધના જવાબમાં, ભારતે દેશની હૉસ્પિટલ્સમાં તાત્કાલિક અછતને દૂર કરવામાં મદદ માટે 50 હજાર ફ્યૂરૉસેમાઈટ ઇન્જેક્શનના એમ્પુલ મોકલ્યા છે.

શ્રીલંકા સરકારના એક તાત્કાલિક અનુરોધના જવાબમાં, ભારતે દેશની હૉસ્પિટલ્સમાં તાત્કાલિક અછતને દૂર કરવામાં મદદ માટે 50 હજાર ફ્યૂરૉસેમાઈટ ઇન્જેક્શનના એમ્પુલ મોકલ્યા છે. આ જથ્થો આજે ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા દ્વારા શ્રીલંકાના આરોગ્ય અને માસ મીડિયા મંત્રી ડૉક્ટર નલિન્દા જયતિષાને આરોગ્ય મંત્રાલયમાં સોંપવામા...

માર્ચ 13, 2025 8:03 પી એમ(PM)

views 28

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો છે.

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો છે. આ અનુરોધ તેમણે વર્ષ 2022માં પણ કર્યો હતો. શ્રી ડૂડાના સલાહકાર વોઝ્શિએક કૉલાર્સ્કીએ આજે જણાવ્યું, પરમાણુ સુરક્ષા યુક્રૈન, બેલારૂસ અને રશિયાના કૈલિનિનગ્રાદની સરહદથી જોડાયેલા નાટો સભ્ય તરીકે દેશની સુર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.