આંતરરાષ્ટ્રીય

એપ્રિલ 1, 2025 9:59 એ એમ (AM)

views 28

ઓપરેશન બ્રહ્મા હેઠળ, INS સતપુરા અને INS સાવિત્રી દ્વારા વહન કરાયેલી માનવતાવાદી સહાય મ્યાનમારના અધિકારીઓને સોંપાઈ

ઓપરેશન બ્રહ્મા હેઠળ, INS સતપુરા અને INS સાવિત્રી દ્વારા વહન કરાયેલી 50 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી ગઈકાલે યાંગોનમાં મ્યાનમારના અધિકારીઓને સોંપાઈ. મ્યાનમારમાં ભારતના રાજદૂત અભય ઠાકુર દ્વારા રાહત સામગ્રી સોંપવામાં આવી.યાંગોનમાં ભારતીય રાજદૂતભવને એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, ભા...

માર્ચ 31, 2025 6:37 પી એમ(PM)

views 34

કેનેડાના ઓન્ટારિયોમાં સાડા ત્રણ લાખથી વધુ નાગરિકોને ગયા સપ્તાહના અંતે બરફના તોફાનના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો

કેનેડાના ઓન્ટારિયોમાં સાડા ત્રણ લાખથી વધુ નાગરિકોને ગયા સપ્તાહના અંતે બરફના તોફાનના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. સરકારના પર્યાવરણ વિભાગે આવતી કાલ સુધી ઓટાવા, ક્યુબેક તથા ઓન્ટારિયોના કેટલાંક ભાગોમાં બરફનાં કરા પડવાની અને બરફવર્ષાની ચેતવણી આપી છે. લાંબો સમય બરફવર્ષા ચાલુ રહેતાં ...

માર્ચ 31, 2025 6:31 પી એમ(PM)

views 32

અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા આજે સમાપ્ત

અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા આજે સમાપ્ત થઈ રહી છે ત્યારે પાકિસ્તાન સરકારે હજારો અફઘાન શરણાર્થીઓની ધરપકડ કરવા અને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાવલપિંડીના પોલીસ વડાએ રાવલ, પોટોહર અને સદર વિભાગના અધીક્ષકોને જિલ્લામાં રહેતા અથવા કામ કરતા અફઘાન નાગ...

માર્ચ 31, 2025 6:24 પી એમ(PM)

views 50

દેશના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મ્યાનમારમાં આજે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી

દેશના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મ્યાનમારમાં આજે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કરતાં મ્યાનમારની રાજ્ય વહીવટી પરિષદના અધ્યક્ષ વરિષ્ઠ જનરલ મિન આંગ હ્લાઇંગે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન શોકના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. ઉપરાછાપરી આવેલા વિ...

માર્ચ 31, 2025 2:13 પી એમ(PM)

views 30

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ ઇરાનના સશસ્ત્ર દળોએ યુએસના લક્ષ્યો પર હુમલો કરવા મિસાઇલોને તૈયાર કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ વાટાઘાટો પર લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ, ઇરાનના સશસ્ત્ર દળોએ યુએસના લક્ષ્યો પર હુમલો કરવા મિસાઇલોને તૈયાર કરી છે. એક અહેવાલ અનુસાર ઘણી મિસાઈલો ભૂગર્ભમાં છે, જે હવાઈ હુમલાનો સામનો કરવા માટે સજજ છે. અગાઉ, ગઈકાલે એક ખાનગી મીડિયા સાથેની મુલાકાતમાં ટ્રમ...

માર્ચ 31, 2025 2:03 પી એમ(PM)

views 25

થાઇલેન્ડમાં સત્તાવાળાઓએ ચીનના ચાર નાગરિકોની અટકાયત કરી

થાઇલેન્ડમાં, સત્તાવાળાઓએ શુક્રવારના શક્તિશાળી ભૂકંપને પગલે ધ્વસ્ત થયેલી નિર્માણાધિન બહુમાળી ઇમારતના કાટમાળમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ ચીનના ચાર નાગરિકોની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ચીની નાગરિકો કાટમાળમાંથી દસ્તાવેજોની 32 ફાઇલો લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચીનની બાંધકામ કંપની સાથે જો...

માર્ચ 31, 2025 2:01 પી એમ(PM)

views 25

બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં આજે બે બસો વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા

બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં આજે બે બસો વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જયારે લગભગ 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. લોહાગરા ફાયર સ્ટેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે ચિત્તાગોંગથી કોક્સ બજાર જઈ રહેલી સાઉદી ટ્રાન્સપોર્ટ બસ સામેથી આવી રહેલી મિનિબસ સાથે અથડાઈ હતી. ઇજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલોમાં ખસેડ...

માર્ચ 31, 2025 9:45 એ એમ (AM)

views 32

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની રશિયાને યુદ્ધ વિરામ માટે સંમત ન થાય, તો રશિયન તેલ ખરીદતા દેશો પર 50 ટકા સુધી ટેરિફ લાદવાની ધમકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો રશિયા યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તો તેઓ રશિયન તેલ ખરીદતા દેશો પર 50 ટકા સુધી ટેરિફ લાદશે. જો યુદ્ધ ચાલુ રહે તો તેમણે અમેરિકામાં પ્રવેશતા રશિયન તેલ અને અન્ય માલ પર 25 ટકા ટેરિફની ધમકી પણ આપી હતી.શ્રી ટ્રમ્પે ઈરાનને ધમકી આપી કે, જો તેહરા...

માર્ચ 30, 2025 9:36 એ એમ (AM)

views 23

ભૂકંપગ્રસ્ત મ્યાનમારને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવા ઓપરેશન બ્રહ્મા હેઠળ સ્પેશિયલ મેડિકલ ટાસ્ક ફોર્સ તૈનાત

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભૂકંપગ્રસ્ત મ્યાનમારને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ભારતીય સેનાએ ઓપરેશન બ્રહ્મા હેઠળ સ્પેશિયલ મેડિકલ ટાસ્ક ફોર્સ તૈનાત કરી છે.ઉપરાંત ભારતીય વાયુસેનાના પાંચ વિમાનોને મ્યાનમારના યાંગોન અને નાયપીડોમાં ઉતારવામાં આવ્યા છે. બે C-17 વિમાનોમાં 10 ટન આપત્તિ વ્યવસ્થાપન ...

માર્ચ 29, 2025 7:05 પી એમ(PM)

views 24

રશિયાએ ગત મોડી રાત્રે યુક્રેનના ડિનિપ્રો શહેર પર કરેલા ડ્રોન હુમલામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે

રશિયાએ ગત મોડી રાત્રે યુક્રેનના ડિનિપ્રો શહેર પર કરેલા ડ્રોન હુમલામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. રશિયાએ છોડેલા ડ્રોનનાં કારણેએક રેસ્ટોરાં સંકુલ અને ઘણી રહેણાંક ઇમારતોમાં આગ લાગી હતી.  જોકે, રશિયન સૈન્યએ આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.