આંતરરાષ્ટ્રીય

જૂન 22, 2025 1:22 પી એમ(PM)

views 28

ઇરાન ઉપર થયેલા હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવે વૈશ્વિક શાંતિ માટે જોખમી ગણાવ્યો

અમેરિકાના ઇરાન પરના હુમલાને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જોખમી ગણાવ્યો. તેમણે ચેતવણી આપી કે, પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ટૂંક સમયમાં બેકાબૂ જઈ શકે છે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી ગુટેરેસે તેને આંતર-રાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યો. તેમણે સભ્ય દેશોને તણાવ ઘટાડવા અને સંયુક્...

જૂન 22, 2025 7:51 એ એમ (AM)

views 26

ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે ઇરાને શાંતિનો માર્ગ અપનાવો જ પડશે

ઈરાન પરના હુમલામાં અમેરિકા રીતે ઇઝરાયલ સાથે જોડાયું છે અને ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે.સોશિયલ મીડિયા સંદેશમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર ખૂબ જ સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહા...

જૂન 21, 2025 2:03 પી એમ(PM)

views 39

ઓપરેશન સિંધુ અંતર્ગત ઈરાનથી વધુ એક ખાસ વિમાન ભારતીયોને લઈને આજે વહેલી સવારે નવી દિલ્હી પહોંચ્યું

સંધર્ષગ્રસ્ત ઈરાનથી ભારતીયોને પાછા લાવવાના અભિયાન ઓપરેશન સિંધુના ભાગ રૂપે આજે વહેલી સવારે તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતથી એક ખાસ વિમાન નવી દિલ્હી પહોંચ્યું છે. આ સાથે, અત્યાર સુધીમાં 517 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઝુંબ...

જૂન 21, 2025 1:59 પી એમ(PM)

views 29

ઈરાને કહ્યું છે કે ઈઝરાયલના હુમલા દરમિયાન તેના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય અંગે ચર્ચા કરશે નહીં.

ઈરાને કહ્યું છે કે ઈઝરાયલના હુમલા દરમિયાન તે તેના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય અંગે ચર્ચા કરશે નહીં. ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને યુરોપિયન યુનિયનના વિદેશમંત્રીઓએ ગઈકાલે જીનીવામાં પરમાણુ વાટાઘાટો માટે તેમના ઈરાની સમકક્ષને મળ્યા બાદ ઈરાને આ ટિપ્પણી કરી હતી. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટ...

જૂન 20, 2025 8:15 પી એમ(PM)

views 23

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે આજે આઠમા દિવસે પણ મિસાઈલ હુમલા ચાલુ રહ્યા.

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે આજે આઠમા દિવસે પણ મિસાઈલ હુમલા ચાલુ રહ્યા. દરમિયાન, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી આજે જીનીવામાં જર્મની, ફ્રાન્સ અને બ્રિટનના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરવાના છે, જ્યાં વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, ત્રણ યુરોપિયન દેશોના મં...

જૂન 20, 2025 7:54 એ એમ (AM)

views 27

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો

છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. ઈઝરાયલે ગઈકાલે તેહરાનમાં ઈરાનના આંતરિક સુરક્ષા મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું, જ્યારે ઈરાને દક્ષિણ ઈઝરાયલમાં એક હોસ્પિટલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. બંને દેશો એકબીજાના મહત્વપૂર્ણ સ્થાપનોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરના ઇ...

જૂન 19, 2025 8:43 એ એમ (AM)

views 24

ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો- રશિયાના પ્રમુખે બંને દેશ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો

ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો કે, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ત્રણ હુમલા અને બોમ્બ ધડાકાને કારણે જાનહાનિની સંખ્યામાં વધારો થયો છે. ઈરાનના અધિકારીઓ અને માનવાધિકાર જૂથોનો અંદાજ છે કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા છે અને એક હજાર 300થી વધુ ઘાયલ થય...

જૂન 17, 2025 7:34 પી એમ(PM)

views 27

ઈરાન અને ઈઝરાયલે પાંચમા દિવસે પણ એકબીજા પર હુમલા કર્યા

ઈરાન અને ઈઝરાયલ પાંચમા દિવસે પણ એકબીજા પર હુમલા કરી રહ્યા છે, જેમાં સ્થાનિક નાગરિકો પર હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈઝરાયલી હુમલાના જવાબમાં ઈરાને બે મિસાઈલોનો હુમલો કર્યો, જેના કારણે મધ્ય અને ઉત્તરી ઈઝરાયલના કેટલાક ભાગોમાં વહેલી સવારે હવાઈ હુમલાની ચેતવણીઓ શરૂ થઈ ગઈ. ઈરાનના સશસ્ત્ર દળોએ ઈઝરાયલને...

જૂન 17, 2025 1:41 પી એમ(PM)

views 27

G-7ના નેતાઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, જી 7 નેતાઓએ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ અંગેનું સંયુક્ત નિવેદન જાહેર કર્યુ છે.. જી 7 ના નેતાઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે, ઇઝરાયેલના પોતાનો બચાવ કરવાના અધિકારને ટેકો જાહેર કર્યો છે. જી-7 એ ચાલી રહેલા પ્રાદેશિક તણાવ ...

જૂન 17, 2025 1:26 પી એમ(PM)

views 27

ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય દુતાવાસ ભવને સલાહ આપી.

ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય રાજદૂત ભવને સલાહ આપી છે. બીજી તરફ તેહરાનમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર લઇ જવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, પરિવહનની બાબતમાં આત્મનિર્ભર એવા અન્ય રહેવાસીઓને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.