આંતરરાષ્ટ્રીય

જુલાઇ 18, 2025 1:29 પી એમ(PM)

views 35

ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન  જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી

ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન અને વિશેષ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સાઠગાઠ ધરાવતુ TRF, પહેલગામમાં નાગરિકો પરના  હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ નિર્ણય માટ...

જુલાઇ 17, 2025 7:48 પી એમ(PM)

views 37

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે વાટાઘાટો પૂર્ણતાના આરે છે. પ્રસ્તાવિત વેપાર અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચેના વેપાર કરાર અનુસાર અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં વધુ ...

જુલાઇ 17, 2025 2:17 પી એમ(PM)

views 26

ઇરાકના અલ-કુટ શહેરના એક બજારમાં લાગેલી આગમાં 50 લોકોના મોત

ઇરાકના અલ-કુટ શહેરમાં આજે એક હાઇપર માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં આશરે 50 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાંતના ગવર્નરે જણાવ્યુ કે, આ આગ હાઇપરમાર્કેટ અને એક રેસ્ટોરાંમાં લાગી હતી. જો કે, અગ્નિ શમન દાળના કાર્યકરોએ કેટલાક લોકોને બચાવી લીધા હતા.

જુલાઇ 16, 2025 7:31 પી એમ(PM)

views 35

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયાનાં માલ પર ટેરિફ ઘટાડીને 19 ટકા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથે નવા વેપાર કરારની જાહેરાત કરી હતી, જેમાં અમેરિકન કંપનીઓને ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ પ્રવેશના બદલામાં ઇન્ડોનેશિયન માલ પર સૂચિત ટેરિફ ઘટાડીને 19 ટકા કરવામાં આવી હતી. તેના બદલામાં ઇન્ડોનેશિય અમેરિકા પાસેથી ઊર્જા શ્રેત્રમાં 15 અબજ ડોલર, કૃષિ ક્ષેત્રે 4.5...

જુલાઇ 16, 2025 2:08 પી એમ(PM)

views 53

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહલગામ આતંકી હુમલાનો મુદ્દો ઉઠવતા SCO સમક્ષ કહ્યું, દોષીતોને સજા અપાવવા ભારત પ્રયાસરત્.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠવતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમક્ષ કહ્યું હતું કે ભારત આ હુમલાના દોષીતોને સજા અપાવવા પ્રયાસ કરી રહી છે. તેમણેઆ મુદ્દે વધુમાં કહ્યું હતું કે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર એસસીઓએ સહજ પણ સમાધાનકારી વલણ અપનાવવું જોઈ...

જુલાઇ 15, 2025 1:59 પી એમ(PM)

views 41

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધોની થયેલી પ્રગતિથી માહિતગાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે આજે બેઇજિંગમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના સાથી સભ્યો સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ.જયશંકરે જણાવ્યું હતું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિને ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના તાજેતરના વિકાસ વિશે માહિતી આપી હતી. તેમણ...

જુલાઇ 15, 2025 1:52 પી એમ(PM)

views 29

જાપાને શરતો અનુકૂળ થાય ત્યારે રશિયા સાથે શાંતિ સંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી

જાપાને શરતો અનુકૂળ થાય ત્યારે રશિયા સાથે શાંતિ સંધિ વાટાઘાટો ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એક સરકારી સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં મોસ્કોમાં જાપાનના રાજદૂત અકીરા મુટોએ કહ્યું હતું કે સ્થિર સંબંધો બનાવવા માટે બંને દેશો વચ્ચેના પ્રાદેશિક મુદ્દાનું સમાધાન કરીને શાંતિ સંધિ કરવી જરૂરી છે. તેમણે જાપ...

જુલાઇ 15, 2025 8:46 એ એમ (AM)

views 35

રશિયા પાસેથી તેલ, ગેસ અને યુરેનિયમની આયાત કરતા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની ચીમકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ, ગેસ અને યુરેનિયમની આયાત કરતા દેશો પર વધારાની 100 ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી છે અને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવામાં મોસ્કોના હઠાગ્રહી વલણથી ખૂબ જ નાખુશ છે. વ્હાઇટ હાઉસ ખાતે નાટોના સેક્રેટરી-જનરલ માર્ક રુટ્ટે સાથે પત્રકારો સાથે...

જુલાઇ 14, 2025 2:00 પી એમ(PM)

views 34

રશિયા સામેની લડાઈમાં યુક્રેનને મદદ કરવા અમેરિકા પેટ્રિઅટ હવાઈ સંરક્ષણ શસ્ત્રો મોકલશે.

રશિયા સામેની લડાઈમાં મદદ કરવા માટે અમેરિકા યુક્રેનને પેટ્રિઅટ હવાઈ સંરક્ષણ શસ્ત્રો મોકલશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેરીલેન્ડમાં જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે મીડિયાને જણાવ્યું હતું કે યુક્રેનને આપવામાં આવનારી પેટ્રિઅટ મિસાઈલોની સંખ્યા નિશ્ચિય નથી. યુક્રેનને સલામતીની જરૂરિયાત હોવાને કારણે આ શ...

જુલાઇ 13, 2025 1:49 પી એમ(PM)

views 40

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને બીન શરતી ટેકો જાહેર કર્યો

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાની કાર્યવાહી માટે પ્યોંગયાંગના "બિનશરતી સમર્થન" ની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે બંને દેશો તમામ મુખ્ય વ્યૂહાત્મક બાબતો પર સમાન મંતવ્યો ધરાવે છે. કિમે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની ઉત્તર કોરિયાની ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે વોનસન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.