આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 5, 2025 2:12 પી એમ(PM)

views 40

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનનાં વાહનો અને અન્ય ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટાડવા એક વિશેષ કરાર પર હસ્તાક્ષર કર્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાની વાહનો અને અન્ય ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટાડવા એક વિશેષ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટોક્યો સાથે થયેલા વેપાર કરારને અમલમાં મૂકતા, નવા આદેશમાં જાપાની વાહનો પર ટેરિફ 27.5 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. અન્ય ઘણા ઉત્પાદનો પર આ જ દર લાગુ કરવામાં આવશે. જાપાનના ...

સપ્ટેમ્બર 4, 2025 2:13 પી એમ(PM)

views 30

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટને રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટને ગઈકાલે રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી. તેમણે ભારત પર લગાવાયેલા 50 ટકાના વેરાની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયા અને ચીનની નજીક લાવવા બદલ ટીકા કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બૉલ્ટને કહ્યું, વ્હાઈટ હાઉસે શ્રી મો...

સપ્ટેમ્બર 3, 2025 3:04 પી એમ(PM)

views 30

ભારતની મુલાકાતે આવેલા સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ આજે ભારતીય ઉદ્યોગકારો સાથે વાતચીત કરશે.

સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગે આજે નવી દિલ્હીમાં રાજઘાટની મુલાકાત લીધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેઓ આજે બપોરે ભારતીય ઉદ્યોગ અને વ્યાપારી નેતાઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી શ્રી મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી વચ્ચે આવતીકાલે દ્વિપક્ષીય બેઠક યોજવાની છે।. આ મુલાકાત દરમ...

સપ્ટેમ્બર 3, 2025 3:00 પી એમ(PM)

views 29

ક્વેટામાં બલુચિસ્તાન નેશનલ પાર્ટી ની રેલી નજીક થયેલા વિસ્ફોટમાં 14ના મોત અને 35 ઘાયલ

આજે ક્વેટામાં બલુચિસ્તાન નેશનલ પાર્ટી ની રેલી નજીક થયેલા એક મોટા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા. મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનના એક અગ્રણી રાજકારણી અને BNP ના સ્થાપક સરદાર અત્તાઉલ્લાહ મેંગલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમના સમાપન પછી તરત જ શાહવાની સ્ટેડિ...

સપ્ટેમ્બર 3, 2025 8:47 એ એમ (AM)

views 26

ભૂતાનના પ્રધાનમંત્રી આજથી ભારતની મુલાકાતે આવશે

ભૂતાનના પ્રધાનમંત્રી દાશો ત્શેરિંગ ટોબગે આજથી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમની ચાર દિવસની મુલાકાત દરમિયાન, તેઓ નવી દિલ્હી પહોંચતા પહેલા ગયા અને અયોધ્યામાં કાર્યક્રમોમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હીમાં તેમની મુલાકાત દરમિ...

સપ્ટેમ્બર 2, 2025 7:48 પી એમ(PM)

views 30

ઓગસ્ટ મહિનામાં કુપોષણથી ગાઝામાં 185 લોકોના મોત

ગાઝાના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ઓગસ્ટમાં 15 બાળકો સહિત 185 લોકો કુપોષણથી મૃત્યુ પામ્યા હતા. ગયા મહિને યુએન-સમર્થિત આઈપીસી સિસ્ટમ દ્વારા ગાઝાના કેટલાક ભાગોને દુષ્કાળની સ્થિતિમાં જાહેર કર્યા પછી કટોકટી વધુ ઘેરી બની હતી. ત્યારથી, ભૂખમરા સંબંધિત કારણોસર 83 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. મંત્રા...

સપ્ટેમ્બર 2, 2025 1:55 પી એમ(PM)

views 25

સુદાનમાં થયેલા ભૂસ્ખલનને કારણે એક હજારથી વધુ લોકોના મોત

સુદાનમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. ભૂસ્ખલનમાં એક આખું પર્વતીય ગામ તૂટી ગયું છે, ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સુદાન લિબરેશન મુવમેન્ટે જણાવ્યું હતું કે સાઇટ્રસના ઉત્પાદન માટે જાણીતા પ્રદેશનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. જૂથે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ...

સપ્ટેમ્બર 1, 2025 1:22 પી એમ(PM)

views 25

અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં છસોથી વધુના મોત અને પંદરસોથી વધુ ઇજાગ્રસ્ત.

અફઘાનિસ્તાનના ખડકાળ એવા ઉત્તરપૂર્વીય પ્રાંત કુનારમાં ગઈકાલે રાત્રે 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હોવાની અને ઘાયલ થવાની આશંકા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુ. એસ. જી. એસ.) અનુસાર, ભૂકંપ જલાલાબાદથી 27 કિલોમીટર પૂર્વ-ઉત્તરપૂર્વમાં 0047 8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો...

ઓગસ્ટ 29, 2025 2:13 પી એમ(PM)

views 23

રશિયાએ યુક્રેન પર ડ્રૉન અને મિસાઈલથી હુમલો કરતા 23 લોકોના મોત.

રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરતાં 23 લોકોના મોત થયાના અહેવાલ છે. યુક્રેનના અધિકારીએ જણાવ્યું, આ હુમલામાં 48 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. શક્તિશાળી વિસ્ફોટથી સાત જિલ્લામાં યુરોપીયન સંઘ અભિયાન અને બ્રિટિશ પરિસદના મુખ્યમથક સહિતની ઇમારતોને નુકસાન થયું છે. બચાવ દળ હાલમાં કાટમાળમાં ફસેયાલા લોકોન...

ઓગસ્ટ 29, 2025 8:42 એ એમ (AM)

views 34

રશિયાએ યુક્રેન પર હુમલો કરતાં 23 લોકોનાં મોત

યુક્રેનની રાજધાની કિવ પર રશિયાના હુમલામાં 23 લોકોના મોત થયા છે. 48 લોકો ઇજાગ્રસ્ત થયા છે. યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ લગભગ 600 ડ્રોન અને 31 મિસાઇલો છોડ્યા હતા.શક્તિશાળી વિસ્ફોટોથી સાત જિલ્લાઓમાં ઇમારતોને નુકસાન થયું છે. આમાં યુરોપિયન યુનિયન મિશન અને બ્રિટિશ કાઉન્સિલ મુખ્યાલયનો સમાવેશ થાય છે. ...