ઓગસ્ટ 19, 2025 7:41 પી એમ(PM)
30
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે રૂબરૂ વાત કરવા તૈયારી બતાવી.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું, તેઓ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે રૂબરૂ વાત માટે તૈયાર છે. તેમણે કહ્યું, તેઓ કોઈ પણ પૂર્વશરત વગર શ્રી પુતિન સાથે કોઈ પણ વાતચીત કરવા તૈયાર છે. શ્રી ઝેલેન્સ્કીએ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અન...