આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 7, 2025 1:46 પી એમ(PM)

views 45

ફ્રાન્સના જંગલમાં લાગેલી ભિષણ આગમાં 16 હજાર હેક્ટરથી વધુ જમીનનો નાશ થયો

ફ્રાન્સના જંગલમાં ગત મંગળવારે લાગેલી આગમાં 16,000 હેક્ટરથી વધુ જમીનનો નાશ થયો છે. અહેવાલો અનુસાર ભારે ગરમી, શુષ્ક પરિસ્થિતિઓ અને ભારે પવનને કારણે જંગલની આગ ઝડપથી ફેલાઈ રહી છે. આગને કાબુમાં લેવા માટે 2100 થી વધુ અગ્નિશામક દળો, 500 ફાયર ટ્રક, લશ્કરી કર્મચારીઓ અને વિમાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આગ 5 ...

ઓગસ્ટ 7, 2025 9:58 એ એમ (AM)

views 30

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા સામે ભારત સહિત બ્રિક્સ દેશોને એકત્ર થવાની હાકલ કરી

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા સામે ભારત સહિત બ્રિક્સ દેશોને એકત્ર થવાની હાકલ કરી છે. એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં, લુલાએ ટ્રમ્પના ટેરિફ પરના દબાણની ટીકા કરીને ચેતવણી આપી છે કે નાની અર્થવ્યવસ્થાઓ પાસે ફક્ત બહુ સિમિત લાભ છે.હા...

ઓગસ્ટ 6, 2025 1:58 પી એમ(PM)

views 28

નોંધણીના પુરાવાના કાર્ડ ધરાવતા ૧.૩ મિલિયનથી વધુ અફઘાન શરણાર્થીઓને પરત મોકલવાની પાકિસ્તાન સરકાર પહેલી સપ્ટેમ્બરથી કામગીરી શરૂ કરશે

પાકિસ્તાન સરકારે જાહેરાત કરી છે કે નોંધણીના પુરાવા (PoR) કાર્ડ ધરાવતા ૧.૩ મિલિયનથી વધુ અફઘાન શરણાર્થીઓને ઔપચારિક રીતે સ્વદેશ પરત મોકલવાની અને દેશનિકાલ કરવાની પ્રક્રિયા ૧ સપ્ટેમ્બરથી શરૂ થશે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૩૦ જૂને PoR કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હતી, જેના કારણે તેઓ ગેરકાયદેસર રહેવાસી બન્...

ઓગસ્ટ 4, 2025 2:06 પી એમ(PM)

views 30

પાકિસ્તાનમાં, વરસાદ અને ભૂસ્ખલનને કારણે 140 બાળકો સહિત 300 થી વધુ લોકોના મૃત્યુ

પાકિસ્તાનમાં, ચોમાસાથી થયેલા વરસાદ અને ભૂસ્ખલનને કારણે 26 જૂનથી 140 બાળકો સહિત 300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 715 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેના તાજેતરના અહેવાલમાં, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું હતું કે કુલ મૃત્યુઆંકમાંથી 140 બાળકો, 102 પુરુષો અને 57 મહિલાઓ હતા. જાહેર સંપત્તિન...

ઓગસ્ટ 3, 2025 8:17 પી એમ(PM)

views 34

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર. માર્કોસ જુનિયર આવતીકાલે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર. માર્કોસ જુનિયર આવતીકાલે ભારતની પાંચ દિવસની રાજકીય મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે તેમના પત્ની અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ માર્કોસની આ પહેલી ભારત મુલાકાત હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ...

ઓગસ્ટ 3, 2025 2:31 પી એમ(PM)

views 33

ઇઝરાયેલ સાથેના સંઘર્ષ દરમિયાન બંધ કરાયેલુ હવાઇ ક્ષેત્ર ઈરાને ફરી શરૂ કર્યુ

ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ફરી શરૂ કરી દીધું છે. ઈઝરાયલ સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને પોતાના હવાઈ ક્ષેત્ર પર આ પ્રતિબંધો લાદ્યા હતા. ઈરાનના નાગરિક ઉડ્ડયન સંગઠન અનુસાર, તેહરાનના મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ કામગીરી શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઈરાને તેહરાન અને અન્ય વિસ્તારો પર ઈઝરાયલી હવાઈ હ...

જુલાઇ 30, 2025 7:52 પી એમ(PM)

views 38

ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કર્યો

ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કર્યો છે. કિશોરોને નુકસાનકારક ઓનલાઇન કન્ટેન્ટથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.   આલ્ફાબેટની માલિકીની યુટ્યુબ ચેનલને અગાઉ શૈક્ષણિક ઉપયોગને કારણે પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી હતી, પણ 37 ટ...

જુલાઇ 30, 2025 7:46 પી એમ(PM)

views 40

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારતીય આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા 1 ઓગસ્ટથી ભારતીય આયાત પર દંડ સાથે 25 ટકા ટેરિફ લાદશે.તેમણે દાવો કર્યો હતો કે ભારતની ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે અને અન્ય કોઈ પણ દેશની તુલનામાં દેશમાં "સૌથી સખત અને અપ્રિય બિન-નાણાકીય વેપાર અવરોધો" પણ છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે અ...

જુલાઇ 30, 2025 1:58 પી એમ(PM)

views 38

રશિયાના કામચાત્કા દ્વીપકલ્પના પ્રશાંત કાંઠા પર આજે વહેલી સવારે 8.8ની તીવ્રતાના ધરતીકંપના આંચકા

રશિયાના કામચાત્કા દ્વીપકલ્પના પ્રશાંત કાંઠા પર આજે વહેલી સવારે 8.8ની તીવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ, શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.7 નોંધાઈ હતી. જાપાનમાં વર્ષ 2011માં આવેલા ધરતીકંપ બાદના આ સૌથી શક્તિશાળી ધરતીકંપ છે. રશિયાની સરકારી સમાચાર સંસ્થા મુજબ, ત્રણ ...

જુલાઇ 29, 2025 7:53 પી એમ(PM)

views 36

અમેરિકા અને ચીને આર્થિક વિવાદોને ઉકેલવા માટે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી

વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો અમેરિકા અને ચીને લાંબા સમયથી ચાલતા આર્થિક વિવાદોને ઉકેલવા માટે આજે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી હતી. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને ચીનના નાયબ પ્રધાનમંત્રી હી લિફેંગ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પ્રતિનિધિમંડળો ગઈકાલે મધ્ય સ્ટોકહોમમાં સ્વીડનના વડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.